નવી બાબત ૨૦૨૦-૨૧ અગરિયા જાતિની ૦૫ આદર્શ નિવાસી શાળાઓમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી સવલતો બુટ-મોજા ખર્ચમાં વધારો કરવા અંગેની નવી બાબત. રૂ ૨.૦૦ લાખ.ઠરાવ ક્રમાંક : અનશ/૧૦૨૦૧૯//૫૭૩૦૦૭/ન.બા.૧૫/અ.૧