ધી રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીસેબીલીટીઝ એક્ટ-૨૦૧૬ અન્વયે દિવ્યાંગ રાજ્ય ફંડ (State fund for PWD) ની રૂ.૧૦.૦૦ લાખની ખર્ચ કરવાની વહીવટી મંજૂરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક : અપગ/૧૦૨૦૧૮/૧૧૮૧૦/ન.બા.૩/છ-૧