રાજકોટ ખાતે માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ ખાતેની જગ્યા ઉપર એમ.આર. બાળકો, પુખ્ત ઉમરના પુરુષો તથા એમ. આર. બહેનો માટે નિવાસી ગૃહના બાંધકામ માટે રૂ.૪૭૧.૨૭ લાખનો ખર્ચ કરવાની વહીવટી મંજુરી આપવા બાબત.ઠરાવ ક્રમાંક:મકમ/૧૦૨૦૧૯/૨૩૬૯૩૬/નબા/છ