ગુજરાત અનુસૂચિત જાતિ અતિ પછાત વિકાસ નિગમની વર્ષ ૨૦૧૫-૧૬ માટેની રૂ. ૨૫.૦૦ લાખની વહીવટી ગ્રાન્ટ પૈકી બાકી રહેતી રૂ. ૧૫.૦૦ લાખ છુટી કરવા બાબત. ઠરાવ ક્રમાંક : અપબ/૧૩૧૨/૨૩૪૭૨૨/જ