અનં | છાત્રાલયનું નામ | છાત્રાલયનું સ્થળ | તાલુકો | છાત્રાલયનું પુરેપુરુ સરનામું | સંસ્થાનું નામ સરનામું | કુમારકે કન્યા | માન્ય સંખ્યા |
૧ | બક્ષીપંચ કન્યા છાત્રાલય | સુરેન્દ્રનગર | વઢવાણ | માનવમંદિર જીનતાન ઉદ્યોગ નગર પાછળ, સુરેન્દ્રનગર | માનવમંદિર (મુંબઈ) સુરેન્દ્રનગર | કન્યા | ૯૫ |
૨ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | સુરેન્દ્રનગર (ખેરોલી) | વઢવાણ | ખેરાળી સીમતળ, સુરેન્દ્રનગર મૂળી હાઇવે, સુરેન્દ્રનગર | મંત્રીશ્રી મનસુખ દોશી લોક વિધાલય - રાજકોટ રોડ, સુ.નગર | કુમાર | ૧૧૦ |
૩ | સદગુરૂ મહંતશ્રી ગોમતીદાસજી ગુરૂધામ કુમાર છાત્રાલય | સુરેન્દ્રનગર | વઢવાણ | ટી.બી.હોસ્પિટલ સામે, સુરેન્દ્રનગર, તા.વઢવાણ | શ્રી વડવાળા કેળવણી અને વિકાસ ટ્રસ્ટ-સુરેન્દ્રનગર, સી.યુ.શાહ મેડીકલ કોલેજ સામે, ૮-મિત્ર મંડળ સોસાયટીની બાજુમાં, દુધરેજ રોડ, મુ.જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૪૦ |
૪ | સદ્દગુરૂ શ્રી કલ્યાણ દાસજી મહારાજ બક્ષીપંચ કન્યા છાત્રાલય | સુરેન્દ્રનગર | વઢવાણ | સુરેન્દ્રનગર, તા.વઢવાણ | પ્રમુખશ્રી,
શ્રી વડવાળા કેળવણી અને વિકાસ ટ્રસ્ટ,
સી.યુ.શાહ મેડીકલ કોલેજ સામે,
જુગલીયા હનુમાનની બાજુમાં, કેનાલ પાસે, દુધરેજ રોડ જિ.સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧ | કન્યા | ૩૦ |
૫ | સાર્વજનિક કુમાર છાત્રાલય | વઢવાણ | વઢવાણ | મુ.તા.વઢવાણ | પ્રમુખશ્રી, શ્રી આદર્શ સેવા મંડળ, મુ.ઢોકળવા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર-૩૬૩૫૨૦ | કુમાર | ૪૭ |
૬ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | ફુલગ્રામ | વઢવાણ | ફુલગ્રામ | મંત્રીશ્રી ગ્રામ વિધાલય લોકશાળા ધજાળા તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૮૦ |
૭ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | રાણાગઢ | લીંબડી | રાણાગઢ | મંત્રીશ્રી સુ.નગર જિલ્લા વિવિધલક્ષી ગ્રામ વિકાસ ટ્રસ્ટ, જીન પાસે,લીંબડી.જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૩૨ |
૮ | બક્ષીં૫ચ કુમાર છાત્રાલય | દેવળીયા | લખતર | ટેલીફોન એક્ષચેન્જની બાજુમાં, દેવળીયા | મંત્રીશ્રી સુ.નગર જિલ્લા વિવિધલક્ષી ગ્રામ વિકાસ ટ્રસ્ટ, જીન પાસે,લીંબડી. જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૨૦ |
૯ | સી.યુ.શાહ બક્ષીપંચ કુમાર છાત્રાલય | વેલાળા ધ્રાં | મુળી | વેલાળા (ધ્રાં) | મંત્રીશ્રી મુળી કેળવણી મંડળ બોયઝ હાઈસ્કુલ મુળી. | કુમાર | ૮૦ |
૧૦ | અનો૫ચંદ રાજપાળ કુમાર છાત્રાલય | જશા૫ર | મુળી | જશા૫ર, તા.મુળી | મંત્રીશ્રી, જશા૫ર કેળવણી મંડળ -જશા૫ર. તા.મુળી, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૭૫ |
૧૧ | આદર્શ કુમાર છાત્રાલય | સરલા | મુળી | સરલા તા.મુળી | લઘુમતી સેવા સમાજ રાજકોટ કવી નાનાલાલ માર્ગ, બાપુના બાવલા પાસે, કનુ નિવાસ,રાજકોટ | કુમાર | ૭૯ |
૧૨ | સાંદી૫ની કુમાર છાત્રાલય | ચોટીલા | ચોટીલા | મુ.તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર | તપોવન એજયુકેશન ટ્રસ્ટ ૧૫૦ ફુટ રીંગ રોડ, લાભદી૫ સોસા., ગાંધીગ્રામ,રાજકોટ | કુમાર | ૧૫૨ |
૧૩ | પુરણદાસ બક્ષીપંચ કુમાર છાત્રાલય | ચોટીલા | ચોટીલા | નાના પાળીયાદ રોડ, ચોટીલા (હાઈવે ૫ર) | મંત્રીશ્રી, વડવાળા દેવની જગ્યા- દુધઈ, મુ.દુધઇ, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૮૭ |
૧૪ | શ્રી ભડલી માઘ્યમિક શાળા કુમાર છાત્રાલય | ચોટીલા | ચોટીલા | મુ.તા.ચોટીલા | શ્રી ભડલી કેળવણી મંડળ-ભડલી, મુ.ભડલી, તા.વિછીયા, જિ.રાજકોટ | કુમાર | ૩૫ |
૧૫ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | ભીમોરા | ચોટીલા | ભીમોરા | મંત્રીશ્રી ગ્રામ વિધાલય લોકશાળા ધજાળા તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૧૬૦ |
૧૬ | બક્ષીપંચ કન્યા છાત્રાલય | ભીમોરા | ચોટીલા | ભીમોરા | મંત્રીશ્રી ગ્રામ વિધાલય લોકશાળા ધજાળા તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર | કન્યા | ૧૧૦ |
૧૭ | બક્ષીપંચ કુમાર છાત્રાલય, | ઢોકળવા | ચોટીલા | મુ.ઢોકળવા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર | પ્રમુખશ્રી,
શ્રી મઘુવન એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મુ.ઢોકળવા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૨૦ |
૧૮ | સ્વામી વિવેકાનંદ કુમાર છાત્રાલય, | મોટા હરણીયા | ચોટીલા | મુ.મોટા હરણીયા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર | પ્રમુખશ્રી,
શ્રી જય જલારામ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, મુ.મોટા હરણિયા, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૨૦ |
૧૯ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | મોટી મોલડી | ચોટીલા | મુ.મોટી મોલડી, તા.ચોટીલા | શ્રી શાંતિનિકેતન ટ્રસ્ટ, મુ. થરા, તા.કાંકરેજ, જિ.બનાસકાંઠા | કુમાર | ૭૦ |
૨૦ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | મોરથળા | થાનગઢ | મોરથળા | મંત્રીશ્રી, ગ્રામ વિધાલય લોકશાળા ધજાળા તા.સાયલા જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૪૫ |
૨૧ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | સા૫ર | સાયલા | પેટ્રોલ પં૫ પાછળ ધાંધલપુર રોડ ઉ૫ર- સા૫ર | મંત્રીશ્રી, વિવેકાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ - ભીમોરા. તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૬૪ |
૨૨ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | ડોળીયા | સાયલા | દેરાસરની બાજુમાં ડોળીયા | મંત્રીશ્રી ગ્રામ વિધાલય લોકશાળા ધજાળા તા.સાયલા | કુમાર | ૩૯ |
૨૩ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | ધજાળા | સાયલા | ધજાળા | મંત્રીશ્રી ગ્રામ વિધાલય લોકશાળા ધજાળા તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૧૭૧ |
૨૪ | બક્ષીં૫ચ કન્યા છાત્રાલય | ધજાળા | સાયલા | ધજાળા | મંત્રીશ્રી ગ્રામ વિધાલય લોકશાળા ધજાળા તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર | કન્યા | ૧૦૫ |
૨૫ | બક્ષીપંચ છાત્રાલય | ધાંધલપુર | સાયલા | મુ.ધાંધલપુર, તા.સાયલા | સિઘ્ધેશ્વરી એજયુકેશન ટ્રસ્ટ, રંગપુર મુ.જંત્રાલ, તા.વિજાપુર, જિ.મહેસાણા | કુમાર | ૪૫ |
૨૬ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | વસાડવા | ધ્રાંગધ્રા | વસાડવા માલવણ ધ્રાંગધ્રા હાઈવે ૫ર -વસાડવા | મંત્રીશ્રી, વડવાળા શૈક્ષણીક અને ગૌ શાળા ટ્રસ્ટ,મિત્રમંડળ સોસાયટી, ટી.બી. હોસ્પીટલ પાછળ, સુ.નગર | કુમાર | ૭૦ |
૨૭ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | ચુલી | ધ્રાંગધ્રા | ચુલી તા.ધ્રાંગધ્રા, | મંત્રીશ્રી સંસ્કાર ભારતીએજયુકેશનટ્રસ્ટ, હળવદ-ધ્રાંગધ્રા હાઈવે, ધ્રાંગધ્રા.જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૫૫ |
૨૮ | બક્ષીપંચ કુમાર છાત્રાલય
| મોટીમાલવણ | ધ્રાંગધ્રા | મુ.મોટીમાલવણ,તા.ધ્રાંગધ્રા,
જિ.સુરેન્દ્રનગર | પ્રમુખશ્રી,શ્રી માલવણ કેળવણી મંડળ, મુ મોટી માલવણ, તા.ધ્રાંગધ્રા, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૩૫ |
૨૯ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | દસાડા (પાટડી) | દસાડા (પાટડી) | ઠે.કલાળા દરવાજીની અંદર, મુ.તા.પાટડી | શ્રી ગોકુલ સેવા સંસ્કાર ભવન, અંબિકાનગર સોસાયટી, મુ.તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૩૫ |
૩૦ | બક્ષીપંચ કુમાર છાત્રાલય | વઘાડા | દસાડા (પાટડી) | વઘાડા (ફુલકી) | મંત્રીશ્રી, કર્ણાવતી સર્વાજનિક એજયુકેશન ટ્રસ્ટ -વઘાડા. તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૪૫ |
૩૧ | શ્રી ગિજુભાઇ બધેકા કુમાર છાત્રાલય | વડગામ | દસાડા (પાટડી) | ઠે.શ્રી માધ્યમિક શાળા, મુ.વડગામ, તા.પાટડી,
જિ.સુરેન્દ્રનગર | મંત્રીશ્રી,શ્રી વડગામ કેળવણી મંડળ, મુ.વડગામ, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૪૫ |
૩૨ | ગોપાલક કુમાર છાત્રાલય | મોટી મજેઠી | દસાડા (પાટડી) | મુ.મોટી મજેઠી, તા.દસાડા (પાટડી) | મંત્રીશ્રી, શ્રી ઝાલાવાડ વઢવાણિયા, મચ્છુકાંઠા બજાણીયા ચોવીસ પરગણા ગોપાલક વિકાસ ટ્રસ્ટ મુ.મોટી મજેઠી, તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૫૩ |
| વિચરતી-વિમુકત જાતિ | | | | | | |
૩૩ | વિચરતી-વિમુકત કુમાર છાત્રાલય | ખારાઘોડા | દસાડા (પાટડી) | ખારાઘોડા | મંત્રીશ્રી ખારાઘોડા કામદાર શૈક્ષણીક અને સા.કલ્યાણ ટ્રસ્ટ - ખારાઘોડા.તા.પાટડી, જિ.સુરેન્દ્રનગર | કુમાર | ૨૧ |
| | | | | | | ૨૧૭૦ |