| અનં | છાત્રાલયનું    નામ | છાત્રાલયનું        સ્થળ | તાલુકો | છાત્રાલયનું પુરેપુરુ સરનામું | સંસ્થાનું નામ    સરનામું | કુમારકે       કન્યા | માન્ય        સંખ્યા | 
 | ૧ | પ્રિયદર્શીની ઈન્દિરા ગાંધી કુમાર છાત્રાલય | જંબુસર | જંબુસર | નવયુગ વિદ્યાલયના કેમ્પસમાં, ટંકારી ભાગોળ, મુ.તા.જંબુસર જિ.ભરૂચ | ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ જંબુસર, જિ.ભરૂચ | કુમાર | ૨૫ | 
| ૨ | સ્વ.ચંચળબા કન્યા છાત્રાલય | જંબુસર | જંબુસર | ટંકારી ભાગોળ, મુ.તા.જંબુસર, જિ.ભરૂચ | ભરૂચ જિલ્લા માનવ સેવા સમાજ મંડળ જંબુસર, જિ.ભરૂચ | કન્યા | ૬૫ | 
| ૩ | સોનબા કન્યા છાત્રાલય | નહાર | જંબુસર | મુ.નહાર, તા.જંબુસર, જિ.ભરૂચ | પ્રમુખશ્રી સરસ્વતી પુજા મંદિર ટ્રસ્ટ નહાર, તા.જંબુસર જિ.ભરૂચ | કન્યા | ૮૨ | 
| ૪ | સોનબા બક્ષીપંચ કુમાર છાત્રાલય | નહાર | જંબુસર | મુ. નહાર, તા.જંબુસર જિ.ભરૂચ | સરસ્વતી પુજા મંદિર ટ્રસ્ટ મુ.નહાર તા.જંબુસર જિ.ભરૂચ | કુમાર | ૫૫ | 
| ૫ | આંબેડકર કુમાર છાત્રાલય | નોંધણા | જંબુસર | મુ.નોંધણા તા. જંબુસર જિ.ભરૂચ | શ્રી કેળવણી મંડળ નોંધણા, તા.જંબુસર જિ.ભરૂચ | કુમાર | ૭૦ | 
| ૬ | અલકાબા કુમાર છાત્રાલય | ઈલાવ | હાંસોટ | મુ.ઈલાવ, તા.હાંસોટ, જિ.ભરૂચ | મંત્રીશ્રી આદર્શ કેળવણી મંડળ ઈલાવ,  તા.હાંસોટ, જિ.ભરૂચ | કુમાર | ૪૦ | 
| ૭ | સીતાબા કન્યા છાત્રાલય | ઈલાવ | હાંસોટ | મુ. ઈલાવ તા. હાંસોટ    જિ.ભરૂચ | મંત્રીશ્રી આદર્શ કેળવણી મંડળ ઈલાવ,  તા.હાંસોટ, જિ.ભરૂચ | કન્યા | ૩૨ | 
| ૮ | ગાયત્રી કન્યા છાત્રાલય | માંડવા | અંકલેશ્વર | મં. માંડવા તા. અંકલેશ્વર જિ.ભરૂચ | મંત્રીશ્રી ગાયત્રી વિકાસ મંડળ માંડવા,  તા.અંકલેશ્વર જિ.ભરૂચ | કન્યા | ૧૦૯ | 
|  |  |  |  |  |  |  | ૪૭૮ |