આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે. - પંચવર્ષિય યોજનાઓ
- વાર્ષિક યોજનાઓ
- કામગીરી અંદાજપત્ર
- પ્રવૃત્તિની રૂપરેખા
- માન. રાજયપાલશ્રીનું પ્રજાસત્તાકદિન નીમિતે વાયુ પ્રવચન
- માન. રાજયપાલશ્રીનું અંદાજપત્ર પ્રવચન
- માન. નાણાં મંત્રીશ્રીનું અંદાજપત્ર પ્રવચન
- માન. મંત્રીશ્રીનું અંદાજપત્ર પ્રવચન
- બજેટ ચર્ચા નોંધ.
- જીલ્લા કક્ષાની યોજનાઓની નાણાંકીય જોગવાઇ અને ભૌતિક લક્ષ્યાંકોનું જીલ્લાવાર વિભાજન
- યોજનાકીય ગુજરાતી નોંધ
- યોજનાકીય અંગ્રેજી નોંધ
- વર્ષાન્તે યોજનાઓની સિદ્ધિ અંગેની નોંધ
- સંકલ્પ પત્ર અન્વયે કામગીરી
- ભારત સરકારની યોજનાઓ
- એલ.એસ.કયુ.ની કામગીરી
- બજેટ ફીડીંગ અંગેની કામગીરી
- શ્રી પી. કે. દાસ સમીતિની ભલામણો અંગેની કામગીરી
|