મુખ્ય માહિતી વાંચોમુખ્ય માહિતી વાંચો
સ્ક્રીન રીડર એક્સેસસ્ક્રીન રીડર એક્સેસ
Select Blue Color Theme
Select Black Color Theme
No Style
A-AA+
English
|
ગુજરાતી
  • નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણ
  • નિયામક, વિકસતી જાતિ કલ્યાણ
  • નિયામક, સમાજ સુરક્ષા
  • કમિશનર, દિવ્યાંગ વ્યક્તિઓ માટેના
  • ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ
  • ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ
  • ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ
  • ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ
  • ગુજરાત અલ્પ સંખ્યક નાણાં અને વિકાસ નિગમ
  • ગુજરાત ગોપાલક વિકાસ નિગમ
  • ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ (અનુ.જાતિ)
  • ગુજરાત રાજ્ય બાળ અધિકાર સુરક્ષા કમિશન
  • ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થીક વિકાસ નિગમ
  • ગુજરાત રાજ્ય બાળ સંરક્ષણ સોસાયટી
  • ગુજરાત રાજ્ય બિનઅનામત વર્ગોનું આયોગ
  • ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમ
Home
નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત સરકાર
ફોર્મપ્રશ્નોત્તર અભિપ્રાય સાઈટમેપ માહિતી મેળવવાનો અધિકારકેન્દ્રીય પુરસ્કૃત યોજનાઓલાભાર્થી
  • મુખ્‍ય પૃષ્ઠ
  • અમારા વિશે
    • પ્રસ્તાવના
    • પ્રવૃતિઓ
    • વહીવટી માળખું
    • ઠરાવો
    • પ્રકાશનો
  • યોજનાઓ
    • શૈક્ષણિક
    • આર્થિક ઉત્કર્ષ
    • આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
    • ખાસ પ્‍લાન યોજના
  • NTDNT ની યોજનાઓ
  • શાળાઓ અને આશ્રમ શાળાઓ
    • અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા
    • આદર્શ નિવાસી શાળાઓ
  • છાત્રાલયો
    • ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
    • સરકારી છાત્રાલયો
  • સંપર્ક
  • હોમ
  • અમારા વિશે
  • પ્રવૃતિઓ
  • ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલય

ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલય

  • પ્રિન્ટ
  • શેર કરો

આ શાખા દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવે છે.

  • ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલય, આશ્રમશાળા તથા સરકારી છાત્રાલય શાખાનું સુપરવીઝન તથા કર્મચારીઓ તરફથી રજુ કરવામાં આવતી ફાઇલોની ચકાસણી કરી, યોગ્‍ય કક્ષાએ, મોકલવાની કામગીરી
  • એલ.એ.કયુને લગતી કામગીરી / એલ.એસ.કયુને લગતી કામગીરી
  • હાઇકોર્ટના કેસોની કામગીરી
  • સ્‍કવોર્ડ અંગેની કામગીરી
  • નીતિ વિષયક બાબતમાં સરકારશ્રીને કરવાની થતી દરખાસ્‍તોની કામગીરી
  • ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલયો, આશ્રમશાળાઓના રૂબરૂ સુનાવણી વખતે કરવાની થતી આનુષાંગિક કામગીરી
  • છાત્રાલયો, આશ્રમશાળાઓની હિસ્‍ટ્રીશીટ નિભાવવાની તથા તેની વિગતો મેળવી કોમ્‍પ્‍યુટરમાં લેવાની કામગીરી
  • છાત્રાલય, આશ્રમશાળાની અગત્‍યની ફાઇલો આગળ રજુ કરવાની કામગીરી
  • છાત્રાલય, આશ્રમશાળા, સરકારી છાત્રાલય શાખાની મીટીંગને લગતી માહિતી તૈયાર કરાવી યોગ્‍ય કક્ષાએ રજુ કરવાની કામગીરી
  • વખતોવખત ઉચ્‍ચ કક્ષાએથી માંગવવામાં આવતી છાત્રાલય, આશ્રમશાળાઓ તથા સરકારી છાત્રાલયોની વિગતો તૈયાર કરવી અને યોગ્‍ય કક્ષાએ રજુ કરવાની કામગીરી
  • તપાસણી સ્‍કવોર્ડ અન્‍વયેની છાત્રાલય, આશ્રમશાળાની કામગીરીનું સંકલન કરી વિગત તૈયાર કરાવવાની, યોગ્‍ય સમયે રજુ કરવાની કામગીરી તથા નોટીસ અન્‍વયે લેવાયેલ નિર્ણયના હુકમો કરવાની કામગીરી
  • છાત્રાલય, આશ્રમશાળાની આકસ્‍મિક તપાસણી અન્‍વયે કરવાની થતી આનુષાંગિક જેવી કે તપાસણી અન્‍વયે કરેલ તમામ કાર્યવાહીનું રજીસ્‍ટરમાં નોંધ કરવાની કામગીરી
  • આશ્રમશાળા મકાન બાંધકામ ગ્રાન્‍ટ મંજુર કરવાની દરખાસ્‍તોની ચકાસણી કરી ફાઇલો રજુ કરવાની કામગીરી
  • ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલયોની ધોરણસરની માન્‍યતા અંગેની કામગીરી
  • આશ્રમશાળાને વિકાસને લગતી દરખાસ્‍તો, પ્રશ્નોની કાર્યવાહી
  • આશ્રમશાળા સંચાલન અંગે ફરીયાદો અન્‍વયે કામગીરી
  • આશ્રમશાળાને લગતી વિવિધ માહિતી તૈયાર કરવાની કામગીરી
  • એરીયર્સ, નિરીક્ષણ ગ્રાન્‍ટ અંગેની કામગીરી
  • પરિપત્રો, જીલ્‍લા કક્ષાએ માંગવામાં આવતા માર્ગદર્શન અંગેની કામગીરી
  • આશ્રમશાળા કર્મચારી ગણને લગતા પ્રશ્નો અંગેની કામગીરી
  • મફત પાઠયપુસ્‍તકોની કામગીરી
  • સરકારશ્રીમાં માંગવામાં આવતી વિગતો જીલ્‍લા કક્ષાએથી / શાખામાંથી મેળવી સરકારશ્રીમાં મોકલવાની કામગીરી
  • છાત્રાલયની તપાસણી અન્‍વયે કરવાની થતી આનુષાંગિક કામગીરી જેવી કે સંસ્‍થાને તાકીદ, નોટીસ, રૂબરૂ સુનાવણીની તારીખો લેવી.
  • ગ્રાન્‍ટ કપાત, છુટી કરવાના આદેશોની કામગીરી
  • સરકારશ્રીમાંથી ગ્રાન્‍ટ ઇન એઇડ છાત્રાલયોની માંગવામાં આવતી વિગતો જિલ્‍લા કક્ષાએથી મેળવવાની અને સરકારશ્રીમાં મોકલવાની કામગીરી
  • છાત્રાલયની સંસ્‍થાના પ્રશ્નો, ગ્રાન્‍ટના પ્રશ્નો અન્‍ય રજુઆત અંગેની કામગીરી
  • પરીપત્રો, જીલ્‍લા કક્ષાએથી માંગવામાં આવતાં માર્ગદર્શન અંગેની કામગીરી
  • સરકારશ્રીમાંથી માંગવામાં આવતી વિગતો જીલ્‍લા કક્ષાએથી / શાખામાંથી મેળવી સરકારશ્રીમાં મોકલવાની કામગીરી
  • સરકારી છાત્રાલય શાખામાં કરવાના થતા પરીપત્રો અંગેની કામગીરી
  • સરકારી છાત્રાલયોના તૈયાર ભોજન અંગેની દરખાસ્‍તો, જીલ્‍લા કક્ષાએથી મેળવવાની તથા તેને આનુષાંગિક કરવાની થતી કામગીરી જેવી કે મંજુરી આપવી, પુર્તતા કરાવવી.
  • સરકારી છાત્રાલયોમાં છાત્રોના પ્રવેશ અંગે દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આપવાની જીલ્‍લા કક્ષાએથી ઇન્‍ટરવ્‍યુ કાર્યવાહી નોંધ મેળવી પ્રવેશની બહાલી આપવાની કામગીરી
  • સરકારી છાત્રાલયોના પ્રવેશ માટે મળેલ ભલામણો ઉચ્‍ચ કક્ષાએ રજુ કરવાની કામગીરી
  • ખાસ કિસ્‍સામાં પ્રવેશ આપવા અંગેની ભલામણો યોગ્‍ય રીતે નોંધી ઉચ્‍ચ કક્ષાએ રજુ કરવાની અને તેને લગતી આનુષાંગિક કામગીરી
  • સરકારી છાત્રાલયોના મકાન ભાડા મંજુર કરવા અંગેની કામગીરી રૂ.૧૦,૦૦૦/- થી નીચેના મકાન ભાડા રીન્‍યુ કરવા દરખાસ્‍તો મેળવવાની તથા તેને લગતી આનુષાંગિક જેવી કે મંજુર કરવાની કામગીરી
  • રૂ.૧૦,૦૦૦/- થી ઉપરના મકાન ભાડામંજુર કરવા તથા રીન્‍યુ કરવા સરકારશ્રીમાં દરખાસ્‍ત કરવા જરૂરી વિગતો મેળવી તેને લગતી આનુષાંગિક કામગીરી જેવી કે સરકારશ્રીમાંથી મંજુરી મેળવવા દરખાસ્‍ત કરવી. અને મંજુરી મેળવી સંબંધિત જીલ્‍લા અધિકારીને જાણ કરવા અંગેની કામગીરી
  • સરકારી છાત્રાલયોમાં છાત્રોના પ્રશ્નો / રજુઆતો અંગે કરવાની થતી આનુષાંગિક કામગીરી
  • સરકારી છાત્રાલયોના મકાન બાંધકામ માટે જમીન મેળવવાને લગતી આનુષાંગિક કામગીરી
  • સરકારી છાત્રાલયો માટે ખરીદવાના થતા પાંગરણ / ફર્નિચરની દરખાસ્‍તો મેળવી તેને લગતી આનુષાંગિક કામગીરી જેવી કે મંજુરી આપવી / સરકારશ્રીમાં દરખાસ્‍ત કરવી.
  • સરકારી છાત્રાલયોના સ્‍થળફેર, સંખ્‍યા વધારો-ધટાડો કરવાની દરખાસ્‍તો કરવી અને તેને લગતી આનુષાંગિક કામગીરી
  • ૫૦ ટકા કેન્‍દ્રીય સહાયથી સરકારી છાત્રાલયોના મકાન બાંધકામ માટે ભારત સરકારશ્રી પાસેથી ગ્રાન્‍ટ મેળવવા અને તેને આનુષાંગિક બાંધકામ કરવા અંગેની વિગતો તૈયાર કરવાની કામગીરી.
  • સરકારી છાત્રાલયોના મકાન બાંધકામ બાબતો મોનીટરીંગ કરવું વખતોવખત બાંધકામની વિગતો મેળવવી સમાંયન્તરે સમીક્ષા કરવી અને લગતી આનુંષોગિક કામગીરી.
  • પ્રવૃતિઓ

  • વહીવટી શાખા
  • જનરલ શાખા
  • શિક્ષણ શાખા
  • આદર્શ નિવાસી શાળા શાખા
  • ગ્રાન્ટ ઇન એઇડ છાત્રાલય
  • યોજના શાખા
  • આંકડા / મુલ્‍યાંકન
  • હિસાબી શાખા
  • આઇ.ટી. શાખા
વાયબ્રન્ટ ગુજરાત
ડિજિટલ ગુજરાત

NSAP

Gujarat Portal
ગુજરાત સરકાર
મુખ્ય ચૂંટણી અધિકારી
ડીજીટલ લોકર
ભારત સરકાર
ઈ-સમાજકલ્યાણ
Digital India
PM Cares

અમારા વિશે

પ્રસ્તાવના
પ્રવૃતિઓ
વહીવટી માળખું
ઠરાવો
પ્રકાશનો

યોજનાઓ

શૈક્ષણિક
આર્થિક ઉત્કર્ષ
આરોગ્ય, આવાસ નિર્માણ અને અન્ય
ખાસ પ્‍લાન યોજના

છાત્રાલયો

ગ્રાન્ટ-ઇન-એ ઇડ છાત્રાલયો
સરકારી છાત્રાલયો

NTDNT ની યોજનાઓ

ખર્ચ પત્રક

સંપર્ક

નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ બ્લોક નંબર-૪, ૩ જો માળ, ડૉ જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત (ઇન્ડિયા)

ફોન

+૯૧ ૭૯ ૨૩૨૫૩૨૪૫

top
©2021 નિયામકશ્રી, વિકસતી જાતિ કલ્યાણ, ગુજરાત સરકાર
ગોપનીયતા નીતિસાઈટમેપHyperlinking Policy([ciplresval:Hyperlinking Policy])Copyright Policy([ciplresval:Copyright Policy])Terms & Conditions([ciplresval:Terms & Conditions])ડિસ્ક્લેમરWeb Information Manager

મુલાકાતીઓ

2315512

છેલ્લે થયેલ સુધારો

29 નવે 2025

Accessibility options by UX4G

 
Created by logo