અનં | છાત્રાલયનું નામ | છાત્રાલયનું સ્થળ | તાલુકો | છાત્રાલયનું પુરેપુરુ સરનામું | સંસ્થાનું નામ સરનામું | કુમારકે કન્યા | મંજુરી વર્ષ | માન્ય સંખ્યા |
1 | શ્રી બુઘ્ધદેવ કુમાર છાત્રાલય | રાયકા | વડોદરા | મું.પો. રાયકા નંદેસરી ચોકડી પાસે જિ. વડોદરા | સોમનાથ કેળવણી મંડળ, મું.પો. તા. નડિયાદ, જિ.ખેડા | કુમાર | ૧૯૮૧-૮ર | 77 |
2 | શ્રી વિવેકાનંદ કુમાર છાત્રાલય | સાવલી | સાવલી | રેખા નિકેતન, મું.પો.સાવલી તા.સાવલી જિ.વડોદરા | વડોદરા જિલ્લા કેળવણી વિકાસ મંડળ, રેખા નિકેતન, મુ..સાવલી, જિ.વડોદરા | કુમાર | ૧૯૮૧-૮ર | 57 |
3 | શ્રી ગ્રામ સ્વરાજ (બક્ષી) કુમાર છાત્રાલય | જલાલપુરા | પાદરા | મું.પો. જલાલપુરા તા.પાદરા જિ. વડોદરા | ગ્રામ સ્વરાજ મંડળ,જલાલપુરા, તા.પાદરા, જિ.વડોદરા | કુમાર | ૧૯૭૯-૮૦ | 23 |
4 | શ્રી આર્થિક ૫છાતવર્ગ કુમાર છાત્રાલય | મોટા હબીપુરા | ડભોઈ | મું.પો. મોટા હબીપુરા તા.ડભોઈ જિ. વડોદરા | મોટા હબીપુરા પ્રગતિ મંડળ, મું.પો.મોટા હબીપુરા, તા.ડભોઈ, જિ. વડોદરા | કુમાર | ૧૯૭૮-૭૯ | 50 |
| | | | | | | કુલ | 207 |