અનં | છાત્રાલયનું નામ | છાત્રાલયનું સ્થળ | તાલુકો | છાત્રાલયનું પુરેપુરુ સરનામું | સંસ્થાનું નામ સરનામું | કુમારકે કન્યા | મંજુરી વર્ષ | માન્ય સંખ્યા |
1 | નાની છાસઠ બક્ષીપંચ નાયી કુમાર છાત્રાલય, | આંબલીયાસણ | મહેસાણા | રેલ્વે સ્ટેશન પાસે, મુ.આંબલીયાસણ, તા.મહેસાણા | શ્રીમતિ નાની છાસઠ નાયી સમાજ ટ્રસ્ટ, આંબલિયાસણ, તા.જિ.મહેસાણા | કુમાર | 1988 | 20 |
2 | દિ૫ જયોતિ હોસ્ટેલ | નાગલપુર-ર | મહેસાણા | ઠે. કોલેજ ની સામે, નાગલપુર પાટીયા, મુ.પો.નાગલપુર-ર | જય અંબે એજયુકેશન ટ્રસ્ટ, મુલ્કીભવન, મહેસાણા. | કુમાર | ૨૦૦૫-૦૬ | 65 |
3 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | મુલસણ | મહેસાણા | મુ.મુલસણ તા.જિ.મહેસાણા | ટ્રસ્ટીશ્રી,
શ્રી નાની છાસઠ નાયી સમાજ
મુ.પો.મુલસણ તા.જિ.મહેસાણા | કુમાર | ૨૦૧૫-૧૬ | 20 |
4 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | ગોઝારીયા | મહેસાણા | મુ.ગોઝારીયા તા.મહેસાણા | ગાયત્રી એજયુકેશન ટ્રસ્ટ, વિજાપુર, જિ.મહેસાણા | કુમાર | 1993 | 45 |
5 | શ્રી સાગરભાઇ હરજીભાઇ રબારી બક્ષીપંચ કુમાર છાત્રાલય | વિસનગર | વિસનગર | મુ.તા.વિસનગર જિ.મહેસાણા | પ્રમુખશ્રી,
શ્રીવિસનગર તાલુકા ગોપાલક કેળવણી મંડળ,
ડી-ડી. કન્યા વિદ્યાલય પાસે, મુ.તા.વિસનગર જિ.મહેસાણા | કુમાર | ૨૦૧૫-૧૬ | 28 |
6 | નચિકેતા વિદ્યાવિહાર બક્ષીપંચ કુમાર છાત્રાલય | વિસનગર | વિસનગર | મુ.તા.વિસનગર જિ.મહેસાણા | શ્રી કાંકરેજ તાલુકા અપંગ વિકાસ મંડળ, મુ.શિહોરી. તા.કાંકરેજ, જિ.બનાસકાંઠા | કુમાર | 1999 | 40 |
7 | વિકસતી જાતિ કુમાર છાત્રાલય | પુદગામ | વિસનગર | મુ.પો.પુદગામ, તા.વિસનગર | સિઘ્ધનાથ કેળવણી મંડળ, પુદગામ, તા.વિસનગર, જિ.મહેસાણા | કુમાર | 1990 | 20 |
8 | જયશ્રી ચામુંડા કુમાર છાત્રાલય | તરભ | વિસનગર | મુ.પો.તરભ, તા. વિસનગર | જયશ્રી ચામુંડા ઠાકોર સમાજ ટ્રસ્ટ, તરભ, તા.વિસનગર, જિ.મહેસાણા | કુમાર | 1990 | 21 |
9 | શેઠશ્રી મણીભાઇ વિરસંગભાઇ ચૌધરી આદર્શ કુમાર છાત્રાલય | રંગાકુઈ | વિસનગર | મુ.પો. રંગાકુઈ તા.વિસનગર | રંગાકુઈ યુવા વિકાસ મંડળ,રંગાકુઈ, તા.વિસનગર, જિ.મહેસાણા | કુમાર | 1997 | 70 |
10 | સાર્વજનિક કુમાર છાત્રાલય | મોરવાડ | વિજાપુર | મુ.પો.મોરવાડ, તા.વિજાપુર | મોરવાડ કેળવણી મંડળ, મોરવાડ, તા.વિજાપુર, જિ.મહેસાણા | કુમાર | 1985 | 120 |
11 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય બક્ષી કુમાર છાત્રાલય | બુડાસણ | કડી | મુ.બુડાસણ, તા.કડી, જિ.મહેસાણા | પંડિત દિનદયાળ ઉપાઘ્યાય રાષ્ટ્રોત્થાન સમિતિ, કડી, જિ.મહેસાણા | કુમાર | ર૦૦૦ | 60 |
12 | જીવનર્દષ્ટી બક્ષીપંચ કુમાર છાત્રાલય | જાદવપુરા | કડી | મુ.પો.જાદવપુરા તા.કડી | સર્વોદય આશ્રમ,જાદવપુરા, તા.કડી, જિ.મહેસાણા | કુમાર | 1989 | 59 |
13 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | નદાણ | કડી | મુ.પો.નદાણ તા. કડી | સંસ્કારધામ, નદાણ, તા.કડી, જિ.મહેસાણા | કુમાર | 1979 | 78 |
14 | નવચેતન બક્ષી કુમાર છાત્રાલય | ઈન્દ્રાડ | કડી | મુ.પો. ઈન્દ્રાડ તા. કડી | ગાંધી આશ્રમ, ઝીલીયા, તા.ચાણસ્મા, જિ.પાટણ | કુમાર | ૧૯૮ર | 40 |
15 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | બેચરાજી | બેચરાજી | મુ.તા.બેચરાજી, જિ.મહેસાણા | પ્રમુખશ્રી,
માંડલ વિસ્તાર ઠાકોર સમાજ કેળવણી મંડળ, મુ.પો.તા.બેચરાજી, જિ.મહેસાણા | કુમાર | ૨૦૧૭-૧૮ | 20 |
16 | ગાંધીબાપુ બક્ષી કુમાર છાત્રાલય | રાંતેજ | બેચરાજી | મુ.પો. રાંતેજ તા. બેચરાજી | ગાંધી આશ્રમ, ઝીલીયા, તા.ચાણસ્મા, જિ.પાટણ | કુમાર | ૧૯૮ર | 40 |
17 | કુ.સોનાલી ગાર્ડી બક્ષી કુમાર છાત્રાલય | આદિવાડા | બેચરાજી | મુ.આદીવાડા તા.બેચરાજી | ગ્રામ સેવા નિકેતન, આદિવાડા, તા.બેચરાજી જિ.મહેસાણા | કુમાર | ૧૯૮ર | 44 |
18 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | વડનગર | વડનગર | મેજીસ્ટ્રેટ સાહેબના બંગલાની બાજુમાં, નગર પાલિકાના જુના બગીચામાં, પ્રા.શાળા નં.૨ની સામે, મુ.તા.વડનગર | બક્ષીપંચ સમાજ સેવા ટ્રસ્ટ, મુ.છાબલીયા, તા.વડનગર, જિ.મહેસાણા | કુમાર | ર૦૦૯-૧૦ | 25 |
19 | સાબરમતી કુમાર છાત્રાલય | વલાસણા | વડનગર | મુ.વલાસણા, તા.વડનગર | વલાસણા કેળવગણી મંડળ વલાસણા, તા.વડનગર જિ.મહેસાણા | કુમાર | ૧૯૮ર | 34 |
20 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | સતલાસણા | સતલાસણા | મુ.તા.સતલાસણા, જિ.મહેસાણા | શ્રી વિવેકાનંદ યુવક મંડળ મુ.મંડાલી તા.દાંતા જિ.બનાસકાંઠા | કુમાર | ર૦૦ર | 38 |
21 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | વાવ | સતલાસણા | મુ.વાવ તા.સતલાસણા, જિ.મહેસાણા | પ્રમુખશ્રી,
શ્રી ગઢવાડા રાવળ યોગી સમાજ વિકાસ મંડળ,
મુ.પો.ભાલુસણા તા.સતલાસણા
જિ.મહેસાણા | કુમાર | ૨૦૧૫-૧૬ | 20 |
| | | | | | | કુલ | 907 |