અનં | છાત્રાલયનું નામ | છાત્રાલયનું સ્થળ | તાલુકો | છાત્રાલયનું પુરેપુરુ સરનામું | સંસ્થાનું નામ સરનામું | કુમારકે કન્યા | મંજુરી વર્ષ | માન્ય સંખ્યા |
1 | સોમનાથ કુમાર છાત્રાલય | નડીયાદ | નડીયાદ | જીવન વિકાસ સ્કુલ પાસે, નડીયાદ | પ્રમુખશ્રી, સોમનાથ કેળવણી મંડળ, નડીયાદ તાલુકદાર હોસ્ટેલ નડીયાદ. | કુમાર | ૮૧-૮ર | 76 |
2 | અમીના કુમાર છાત્રાલય | નડીયાદ | નડીયાદ | સ્પોટ કોમ્પલેકસની પાસે, ભૈરવનાથ મંદિરના સામેના ખાંચામાં, નડીયાદ | ટ્રસ્ટીશ્રી,ફલાહૈ દારૈન કેળવણી મંડળ, ગાઝીપુર, નડીયાદ, જિ.ખેડા | કુમાર | ૯ર-૯૩ | 117 |
3 | સરસ્વતી કન્યા છાત્રાલય | નડીયાદ | નડીયાદ | ૨૧ જય સોમનાથ સોસાયટી, સિવિલ હોસ્પીટલની બાજુમાં, નડીયાદ | પ્રમુખશ્રી, શ્રી જય અંબે એગ્રો કન્ઝયુમર્સ ચેરીટેબલ સોસાયટી, દાવડા, શ્રી સરસ્વતી કન્યા છાત્રાલય, (વિ.જાતિ), જય સોમનાથ સોસાયટી, નડીયાદ | કન્યા | ૦૧-૦ર | 37 |
4 | શ્રી સંતરામ કન્યા છાત્રાલય | નડીયાદ | નડીયાદ | મુ.તા.નડીયાદ, જિ.ખેડા | પ્રમુખશ્રી,
ચરોતર ચેરીટેબલ ટ્રસ્ટ,
સી.૧૪, સંતકૃપા સોસાયટી, પીજ રોડ-નડીયાદ, મુ.તા.નડીયાદ, જિ.ખેડા | કન્યા | ૨૦૧૭-૧૮ (કા.મા.) | 20 |
5 | શ્રી ક્ષેમકલ્યાણી કુમાર છાત્રાલય | કમળા | નડીયાદ | સીલોડ પાટીયા મહેમદાવાદ રોડ, કમળા | પ્રૂમુખશ્રી, જાગૃતિ માંગલ્ય કેળવણી મંડળ, કમળા, તા.નડીયાદ | કુમાર | ૯૯-ર૦૦૦ | 55 |
6 | શ્રી ક્ષેમકલ્યાણી કન્યા છાત્રાલય | કમળા | નડીયાદ | સીલોડ પાટીયા મહેમદાવાદ રોડ, કમળા | પ્રમુખશ્રી, જાગૃતિ માંગલ્ય કેળવણી મંડળ, કમળા, તા.નડીયાદ | કન્યા | ૦ર-૦૩ | 53 |
7 | રાષ્ટ્રીય વિદ્યાર્થી છાત્રાલય | ક૫ડવંજ | ક૫ડવંજ | ઠે.ક૫ડવંજ-મોડાસારોડ , ક૫ડવંજ | પ્રમુખશ્રી,શ્રી સંસ્કાર રાષ્ટ્રીય વિદ્યાર્થી સહાયક કેળવણી મંડળ, સત્યાગ્રહ છાવણી, બોરસદ, તા.બોરસદ,, જિ.આણંદ-૩૮૮૫૪૦ | કુમાર | ૮૦-૮૧ | 55 |
8 | જયઅંબે કુમાર છાત્રાલય | કપડવંજ | કપડવંજ | મુ.તા.કપડવંજ | ખારોલ વણકર પ્રગતિ મંડળ, મુ.ખારોલ, તા.લુણાવાડા | કુમાર | ૯ર-૯૩ | 46 |
9 | બક્ષીપંચ કુમાર છાત્રાલય. | આંતરસુંબા | કપડવંજ | મુ.આંતરસુંબા, તા.કપડવંજ, જિ.ખેડા | અંધઅપંગ સહાયક સંઘ, મુ. દહેગામ, જિ.ગાંધીનગર | કુમાર | ૯૮-૯૯ | 40 |
10 | રાષ્ટ્રીય વિદ્યાર્થી છાત્રાલય | કઠલાલ | કઠલાલ | પી.ટી.સી.કોલેજપાછળ કઠલાલ | પ્રમુખશ્રી, શ્રી રાષ્ટ્રીય વિદ્યાર્થી સહાયક મંડળ, સત્યાગ્રહ છાવણી, મુ.તા..બોરસદ, જિ.આણંદ | કુમાર | ૭૮-૭૯ | 65 |
11 | વિવેકાનંદ કુમાર છાત્રાલય, | કઠલાલ | કઠલાલ | મુ.કઠલાલ, તા.કઠલાલ, જિ.ખેડા | પ્રમુખશ્રી,શ્રી સરસ્વતીએજયુકેશનટ્રસ્ટ- કઠલાલ, ૮૦, વિમલ પાર્ક સોસાયટી,મુ.તા.કઠલાલ, જિ.ખેડા, ઠે.અમદાવાદ રોડ, રેલ્વે ફાટક પાસે, કઠલાલ | કુમાર | ૯૧-૯ર | 43 |
12 | સ્વામીનારાયણ કુમાર છાત્રાલય | વેલાબારોટના મુવાડા | કઠલાલ | હાઈસ્કુલ કમ્પાઉન્ડ | પ્રમુખશ્રી,શ્રી સ્વામીનારાયણ કેળવણી મંડળ, ક૫ડવંજ ૧૫/બીકુબેરનગર, ક૫ડવંજ, જિ.ખેડા | કુમાર | ૮૪-૮૫ | 60 |
13 | સ્વસ્તિક કુમાર છાત્રાલય | અજમાવતકોટ | કઠલાલ | સ્કુલ કમ્પાઉન્ડ, અજમાવતકોટ તા.કઠલાલ | પ્રમુખશ્રી,શ્રી વાત્રકકાંઠા વિભાગ કેળવણી મંડળ, અજમાવતકોટ, તા.કઠલાલ, જિ.ખેડા | કુમાર | ૮૪-૮૫ | 80 |
14 | ગાયત્રી કુમાર છાત્રાલય | અરાલ | કઠલાલ | ખોડીયાર મંદિર સામે, અરાલ તા.કઠલાલ | પ્રમુખશ્રી,શ્રી સંસ્કાર રાષ્ટ્રીય કેળવણી મંડળ, અરાલ, તા.કઠલાલ, જિ.ખેડા | કુમાર | ૮૪-૯૫ | 80 |
15 | આઈશ્રી ધનબાઈ કન્યા છાત્રાલય | અરાલ | કઠલાલ | ખોડીયાર મંદિર સામે, અરાલ તા.કઠલાલ | પ્રમુખશ્રી,શ્રી સંસ્કાર રાષ્ટ્રીય કેળવણી મંડળ, અરાલ, તા.કઠલાલ, જિ.ખેડા | કન્યા | ૯૯-ર૦૦૦ | 40 |
16 | સહજાનંદ વિદ્યાર્થી આશ્રમ | મહેમદાવાદ | મહેમદાવાદ | ભોઈવાડા ગંગનાથ મહાદેવ રોડ, મહેમદાવાદ | મંત્રીશ્રી, સર્વોદય ગ્રામ સેવા સંઘ, મહેમદાવાદ, જિ.ખેડા | કુમાર | ૮૭-૮૮ | 40 |
17 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | મહેમદાવાદ | મહેમદાવાદ | મુ. તા.મહેમદાવાદ | મેને.ટ્રસ્ટીશ્રી,મોતીબા ભલશા આદરજી ચેરીટેબલ ટ્રસ્ટ, સુંદરપુરા, તા.મહેમદાવાદ, જિ.ખેડા | કુમાર | ૯૯-ર૦૦૦ | 20 |
18 | સંસ્કાર રાષ્ટ્રીય વિદ્યાર્થી છાત્રાલય | હલધરવાસ | મહેમદાવાદ | ફુલાજી હોથાજી ખાંટના મકાનમાં બાર મુવાડા રોડ, હલધરવાસ, તા.મહેમદાવાદ | પ્રમુખશ્રી,શ્રી સંસ્કાર રાષ્ટ્રીય કેળવણી મંડળ, અરાલ. જિ.ખેડા | કુમાર | ૮ર-૮૩ | 42 |
19 | સર્વોદય કુમાર છાત્રાલય | આમસરણ | મહેમદાવાદ | પ્રાથમિક શાળાની પાછળ રામદેવ ઉત્તર બુનીયાદી હાઇસ્કુલની પાસે, આમસરણ, તા.બાલાસીનોર | પ્રમુખશ્રી,શ્રી ગાયત્રીએજયુકેશન ટ્રસ્ટ, કલેસર,પો.છી૫ડી, તા.કઠલાલ | કુમાર | ૯૬-૯૭ | 55 |
20 | બક્ષીપંચ કુમાર છાત્રાલય | ઘોડાલી | મહેમદાવાદ | ઘોડાલી, તા. મહેમદાવાદ | પ્રમુખશ્રી, ઘોડાલી ગ્રામ વિકાસ એજયુકેશન ટ્રસ્ટ, મુ.ઘોડાલી, તા.મહેમદાવાદ, જિ.ખેડા | કુમાર | સપ્ટે.-૯૮ | 70 |
21 | મહાકાળી કુમાર છાત્રાલય | માંકવા | મહેમદાવાદ | મુ.માંકવા, તા.મહેમદાવાદ, | શ્રી જયઅંબે એજયુકેશન ટ્રસ્ટ, ૮ નહેરૂ પાર્ક સોસાયટી, ૪ સુખરામ નગર પાણીની ટાંકી પાસે, ગોમતીપુર, અમદાવાદ | કુમાર | ૨૦૦૭-૦૮ | 20 |
22 | બક્ષીપંચ છાત્રાલય | ખેડા | ખેડા | તવક્કલ નગર, ખેડા | પ્રમુખશ્રી,ગુજરાત સમાજ સેવા ટ્રસ્ટ, તવકકલ નગર, મુ.તા.જિ.ખેડા | કુમાર | ૯૯-ર૦૦૦ | 20 |
23 | જંગશ્વર તીર્થ કુમાર છાત્રાલય | ખેડા કેમ્પ | ખેડા | ખેડા કેમ્પ, ઇન્દીરા નગરીની પાછળ | ગુજરાત દેવી પુજક સેવા મંડળ, ખેડા કેમ્પ, બંગલા નં.૨૦/જી, સેકટર-૯, ગાંધીનગર | કુમાર | ૦૯-૧૦ | 40 |
24 | જોગમાયા કન્યા છાત્રાલય | વાસણા- મારગિયા | ખેડા | સ્કુલ કમ્પાઉન્ડ, વાસણા- મારગિયા, તા.ખેડા | નિયામકશ્રી, શ્રી રંગ અવધુત સેવા મંડળ, વાસણામારગિયા, તા.જિ.ખેડા | કન્યા | ૮૪-૮૫ | 35 |
25 | રંગભારતી કુમાર છાત્રાલય | વાસણા- મારગિયા | ખેડા | સ્કુલ કમ્પાઉન્ડ, વાસણા- મારગિયા તા.ખેડા | નિયામકશ્રી, શ્રી રંગ અવધુત સેવા મંડળ, વાસણામારગિયા, તા.જિ.ખેડા | કુમાર | ૮૧-૮ર | 75 |
26 | સ્નેહાલય કુમાર છાત્રાલય | ઠાસરા | ઠાસરા | જયોતિ સિનેમાપાસે મુ.તા.ઠાસરા | ટ્રસ્ટીશ્રી,સચ્ચિદાનંદ આશ્રમ ઠાસરા, જિ.ખેડા | કુમાર | ૮૩-૮૪ | 60 |
27 | શાંતિ નિવાસ કન્યા છાત્રા | ઠાસરા | ઠાસરા | જયોતિ સિનેમાપાસે મુ.તા.ઠાસરા | ટ્રસ્ટીશ્રી,ગુજરાત ઈમાકયુલેટ મણીનગર, અમદાવાદ | કન્યા | ૮૯-૯૦ | 40 |
28 | સર્વોદય કુમાર છાત્રાલય | ઠાસરા | ઠાસરા | ગોપી કોમ્પલેસ માર્કેસ સામે, ઠાસરા | પ્રમુખશ્રી,ઠાસરા તાલુકા સર્વોદય સેવા સંઘ, ઠાસરા,તા.ઠાસરા, જિ.ખેડા | કુમાર | ૯૧-૯ર | 77 |
29 | સરદાર કુમાર છાત્રાલય | પીલોલ | ઠાસરા | સરદાર ગ્રામ ઉત્તર બુનીયાદી વિદ્યાલય, પીલોલ તા.ઠાસરા | પ્રમુખશ્રી,સરદાર કેળવણી મંડળ, પીલોલ, તા.ઠાસરા, જિ.ખેડા | કુમાર | ૭૯-૮૦ | 57 |
30 | અવધુત કુમાર છાત્રાલય | આગરવા | ઠાસરા | ઉ.બુ.હાઈસ્કુલ ઉ૫ર, આગરવા તા.ઠાસરા | પ્રમુખશ્રી, સદવિચાર સંઘ, ડાકોર,તા.ઠાસરા, જિ.ખેડા | કુમાર | ૯૭-૯૮ | 35 |
31 | યોગેશ્વર કુમાર છાત્રાલય | ડાકોર | ઠાસરા | જીન કોટનમીલપાસે ડાકોર તા.ઠાસરા | પ્રમુખશ્રી, સદવિચાર સંઘ, ડાકોર,તા.ઠાસરા, જિ.ખેડા | કુમાર | ૯૭-૯૮ | 45 |
32 | શ્રી યોગેશ્વર કુમાર છાત્રાલય | સેવાલીયા | ગલતેશ્વર | શ્રી જીતેન્દ્રકુમાર બી.ઉપાધ્યાયના મકાનમાં, સેવાલીયા બજાર, મુ.સેવાલીયા, તા.ગલતેશ્વર | સદ્ભાવના સેવા ટ્રસ્ટ, મુ.સેવાલીયા, તા.ગલતેશ્વર, જિ.ખેડા | કુમાર | ર૦૦૯-૧૦ (ધો.મા.૧૧-૧૨) | 20 |
33 | મહાકાળી કુમાર છાત્રાલય | મહુધા | મહુધા | નાગરવાડા ઢાળ પાસે, મુ.તા.મહુધા | પ્રમુખશ્રી, શ્રી મહાકાળી સેવા વિદ્યા ટ્રસ્ટ, સણાલી, તા.નડીયાદ, જિ.ખેડા | કુમાર | ૦૧-૦ર | 80 |
34 | નુર કુમાર છાત્રાલય | મૂળજ | મહુધા | સ્કુલ કમ્પાઉન્ડ નડીયાદ મહુધારોડ | પ્રમુખશ્રી, નુર એજયુકેશન ટ્રસ્ટ, મેમણ સોસાયટી,મલ્હાર પુરા, નડીયાદ, જિ.ખેડા | કુમાર | ર૦૦૦-૦૧ | 25 |
35 | જાગૃતિ કુમાર છાત્રાલય, | બામણગામ | માતર | સ્કુલ કમ્પાઉન્ડ, બામણગામ તા.માતર | મંત્રીશ્રી,જીવન સાધના ટ્રસ્ટ, બામણગામ, તા.માતર, જિ.ખેડા | કુમાર | ૭૯-૮૦ | 90 |
36 | ડાહીબા કન્યા છાત્રાલય (ધો.૧૧-૧ર) | બામણગામ | માતર | સ્કુલ કમ્પાઉન્ડ, બામણગામ તા.માતર | મંત્રીશ્રી,જીવનસાધના ટ્રસ્ટ, બામણગામ, તા.માતર, જિ.ખેડા | કન્યા | ર૦૦૦-૦૧ | 32 |
37 | ભાભારામ કન્યા છાત્રાલય | રૂણ | વસો | મુ. રુણ તા. સોજીત્રા | વિશ્વજયોત ટસ્ટ, મુ. રુણ, તા. સોજીત્રા જિ.આણંદ | કન્યા | ૮૧-૮ર | 168 |
| | | | | | | કુલ | 2013 |