Top


બીસીકે-૭પ : સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃસ્થાપન માટે નાણાકીય સહાય (ગુ.સ.કા.વિ.નિ.)
હેતુ
  • સફાઈ કામદારો અને તેમના આશ્રિતોના પુનઃ સ્થાપન માટે
સહાયનું ધોરણ
  • સફાઈ કામદારોને પુનઃસ્થાપન માટે રોજગારી-ધંધા માટે લોન સહાય આપવી અને અન્ય ધંધામાં વાળવા