Top


બીસીકે-૭૨ : સુબેદાર રામજી આંબેડકર છાત્રાલયને અનુદાન યોજના (ગરીબી નિવારણ કાર્યક્રમ)
 
  • ૪૨૫ કુમાર અને ૧૬૭ કન્યા એમ કુલ ૫૯૨ છાત્રાલયો ચાલે છે. 
  • ૧૩૧૫૨ કુમાર અને ૫૭૨૨ કન્યા ( કુલ ૧૮૮૭૪)
  • ૧ છાત્રાલયનું વાર્ષિક ખર્ચ રૂ. ૧,૯૯,૬૦૦/-
સહાયનું ધોરણ
  • રૂ. ૬૦૦/- માસિક એક વિદ્યાર્થી દીઠ નિભાવભથ્થું (૧૦ માસ સુધી)
  • ગૃહપતિને પગાર રૂ. ૨૩૦૦/- થી ૨૭૦૦/-
  • વિદ્યાર્થીદીઠ રૂ. ૫૦/ પંચાયત વિસ્તાર માટે (મકાન ભાડા પેટે) 
  • નગરપાલિકા માટે રૂ. ૭૦/-  અને મહાનગરપાલિકા માટે રૂ. ૯૦/-
  • વોચમેનને રૂ. ૧૦૦૦/- (પગાર પેટે), રસોયાને રૂ. ૧૩૦૦/- (પગાર પેટે), મદદનીશ રસોયાને રૂ. ૧૨૦૦/-(પગાર પેટે)
  • વીજળીકરણ, રમતગમતનાં સાધનો, ગ્રંથાલયનાં પુસ્તકો, વર્તમાનપત્રો, સામાયિક વગેરે માટે અનુદાન આપવામાં આવે છે.
  • જે સંસ્થા પાસે ત્રણ કે વધુ છાત્રાલયો ચલાવતી હોય તે સંસ્થાને માન્ય આઈટમ પર કરેલા ખર્ચના પ ટકા વહીવટી ગ્રાન્ટ આપવામાં આવે છે.