Top


બીસીકે-૭૩ : નાના ઉદ્યોગ સાહસિકોને ધંધા/વ્યવસાયનું સ્થળ ખરીદવા નાણાકીય લોન સામે વ્યાજ સહાય
પાત્રતાના માપદંડો
  • રૂ. ૫૦,૦૦૦/- આવકમર્યાદા
  • ધંધાનું સ્થળ/દુકાન ખરીદવા માટે
સહાયનું ધોરણ
  • લાભાર્થી બેંકેબલ યોજના હેઠળ રૂ. ૧૦.૦૦ લાખ સુધીની લોન મેળવે તો વાર્ષિક ૪% વ્યાજ લાભાર્થી પોતે ભોગવે અને ૪% થી ઉપરના વ્યાજની સહાય રૂ. ૧૫,૦૦૦ ની મર્યાદામાં વધુમાં વધુ ૩ વર્ષ માટે આપવાની જોગવાઈ છે.