Top


બીસીકે-૭૧ : પૂર્વ એસ. એસ. સી.ના વિદ્યાર્થીઓ માટે રાજ્ય શિષ્યવૃત્તિની યોજના (ગરીબી નિવારણ કાર્યક્રમ)
પાત્રતાના માપદંડો
  • આવક મર્યાદા લાગુ પડતી નથી
  • સરકારી શાળાઓ/ખાનગી શાળાઓમાં આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ
સહાયનું ધોરણ(બીસીકે - ૨ મુજબ)
સરકારી અને ખાનગી શાળાઓ વાર્ષિક
ધો. ૧ થી ૫ કન્યા/કુમાર, ૬ થી ૮ કુમાર રૂ. ૫૦૦
ધો. ૯ થી ૧૦ કુમાર, ૬ થી ૧૦ કન્યા રૂ. ૭૫૦