Top
બીસીકે-૭૪ : કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર વૈદકીય સહાય યોજના
પાત્રતાના માપદંડો
આવક મર્યાદા
  • ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક રૂ.૪૭,૦૦૦/-
  • શહેરી વિસ્તાર માટે વાર્ષિક રૂ.૬૮,૦૦૦/-
સહાયનું ધોરણ
  • સ્ત્રીઓને થતા પાંડુરોગ માટે રૂ.૧૫૦/- કેસદીઠ
  • ગંભીર પ્રસૂતિનાં રોગ માટે રૂ. ૫૦૦/- કેસ દીઠ
  • ટી.બી. માટે માસિક રૂ.૫૦૦/- દર્દ મટે નહિં ત્યાં સુધી.
  • કેન્સર માટે માસિક રૂ. ૧૦૦૦/- દર્દ મટે નહી ત્યાં સુધી
  • રક્તપિત્ત માટે માસિક રૂ. ૮૦૦/- દર્દ મટે નહી ત્યાં સુધી
  • એચ.આઇ.વી એઇડઝ ગ્રસ્ત માસિક રૂ. ૫૦૦/- રોગ મટે નહી ત્યાં સુધી