| પાત્રતાના માપદંડો |
- આવક મર્યાદા લાગુ પડતી નથી
- સરકારી શાળાઓ/ખાનગી શાળાઓમાં આગલા ધોરણમાં પાસ હોવા જોઈએ
|
| સહાયનું ધોરણ(બીસીકે - ૨ મુજબ) |
| સરકારી અને ખાનગી શાળાઓ | વાર્ષિક |
| ધો. ૧ થી ૫ કન્યા/કુમાર, ૬ થી ૮ કુમાર | રૂ. ૫૦૦ | | ધો. ૯ થી ૧૦ કુમાર, ૬ થી ૧૦ કન્યા | રૂ. ૭૫૦ |
|
| ઓનલાઇન યોજનાની માહિતી |
| |