પાત્રતાના માપદંડો | 
    - વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-
  - વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
     |  
  સહાયનું ધોરણ | 
    - સ્ત્રીઓને થતાં પાંડુરોગ માટે કેસ દીઠ રૂ. ૧૫૦/- કેસ દીઠ ફકત એક વાર
  - પ્રસૃતિના રોગ માટે કેસ દીઠ રૂ. ૫૦૦/- ફકત એક વાર
  - કેન્સર માટે માસિક રૂ. ૧૦૦૦/- દર્દ મટે ત્યાં સુધી
  - ટી.બી. માટે માસિક રૂ. ૫૦૦/- દર્દ મટે ત્યાં સુધી
  - રક્તપિત્ત માટે માસિક રૂ. ૮૦૦/- દર્દ મટે ત્યાં સુધી
  - HIV AIDS માટે માસિક રૂ. ૫૦૦/- દર્દ મટે ત્યાં સુધી
     |  
  નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) | 
     | જાતિ |  ૨૦૧૮-૧૯  ની જોગવાઇ |  ફાળવેલ ગ્રાન્ટ |  થયેલ ખર્ચ |     | સા.શૈ.પ.વ. |  ૬૦૦.૦૦ |  ૧૨૦૦.૦૦ |  ૧૨૦૦.૦૦ |     | આ.પ.વ. |  ૩૦૦.૦૦ |  ૬૦૦.૦૦ |  ૬૦૦.૦૦ |     | વિચરતી- વિમુકત |  ૭૫.૦૦ |  ૭૫.૦૦ |  ૭૫.૦૦ |        |  
  સિદ્ધિ | 
     | જાતિ |  સિધ્ધિ |     | સા.શૈ.પ.વ. |  ૨૫,૦૨૮ |     | આ.પ.વ. |  ૧૩,૯૭૨ |     | વિચરતી-વિમુકત |  ૩૨૨ |        |  
    - આ યોજનાની અમલીકરણ આરોગ્ય અને તબીબી વિભાગ હેઠળ છે.
     |