પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
- તાલીમનો સમય ગાળો ૬ માસ
|
સહાયનું ધોરણ |
- તાલીમાર્થી દીઠ સ્ટાઇપેન્ડ માસિક રૂ. ૨૫૦/-
- સંસ્થાને તાલીમાર્થી દીઠ માસિક રૂ. ૨૦૦/-
- આઈ.ટી. અને નોન આઈ.ટી.માં અભ્યાસ કર્મો માટે ગુજરાત નોલેજ સોસાયટી ગાંધી લેબર મારફત તાલીમ માટે પુરેપુરી તાલીમ ફી જેમાં આવક મર્યાદા નથી.
- N. C. V. T. અને G.C.V.T. ની માન્યતા જરૂરી છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૫૦.૦૦ | ૦.૦૦ | ૦.૦૦ | |
સિદ્ધિ |
|