Top
આર્થિક ઉત્કર્ષ



સા.શૈ.પ.વ. માટે ખાસ પ્લાન
પાત્રતાના માપદંડો
  • ૧૩૫ તાલુકાઓમાં માળખાકીય સવલતો જેવી કે પીવાનું પાણી, રસ્તાના કામો, વીજળી કરણ, છાત્રાલયો, આશ્રમશાળાઓ, આરોગ્ય પેટા કેન્દ્રો જેવી સવલતો માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
સહાયનું ધોરણ
  • તાલુકા દીઠ નિયત ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૬૭૫.૦૦ ૬૭૫.૦૦ ૬૭૫.૦૦
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૧૩૬