પાત્રતાના માપદંડો |
વાર્ષિક આવક મર્યાદા : | ગ્રામ્ય વિસ્તાર માટે | શહેરી વિસ્તાર માટે | | રૂ. ૬,૦૦,૦૦૦/- | રૂ. ૬,૦૦,૦૦૦/- | |
- સમુહ લગ્નમાં ઓછામાં ઓછા ૧૦ યુગલ સા.શૈ.પ.વ.(બક્ષીપંચ જાતિના) અથવા આ.પ.વા. ના હોવા જરૂરી છે.
|
સહાયનું ધોરણ |
- યુગલ દીઠ રૂ. ૧૨૦૦૦/-ની સહાય કન્યાના નામે DBT મારફત
- સમુહ લગ્ન આયોજન સંસ્થાને યુગલ દીઠ રૂ. ૩૦૦૦/- વધુમાંં વધુ રૂ.૭૫,૦૦૦/- સુધીની સહાય.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૩૨૫.૦૦ | ૫૨૯.૦૭ | ૫૨૯.૦૭ | આ.પ.વ. | ૭૫.૦૦ | ૯૭.૦૪ | ૯૭.૦૪ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૪૪૦૯ | આ.પ.વ. | ૮૦૯ | |