પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/-
- વાર્ષિક આવક મર્યાદા શહેરી વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/-
- પોતાની માલિકીનો જમીનનો પ્લોટ હોવો જોઇએ
- અતિપછાત વિચરતી વિમુક્ત જાતિના ઇસમોને પ્રથમ અગ્રતા આપવામાં આવે છે.
|
સહાયનું ધોરણ |
- શહેરી આવાસ તેમજ ગ્રામ્ય આવાસ યોજના માટે રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની સહાય
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૫૫૦૦.૦૦ | ૯૫૩૯.૭૫ | ૯૫૩૯.૭૦ | આ.પ.વ. | ૫૦૦.૦૦ | ૭૩૮.૬૦ | ૭૩૮.૫૮ | વિચરતી-વિમુકત | ૫૦૦.૦૦ | ૧૧૦૯.૩૭ | ૧૧૦૯.૩૭ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૧૭,૬૯૩ | આ.પ.વ. | ૧૦૪૪ | વિચરતી-વિમુકત | ૧૯૨૧ | |