Top
આર્થિક ઉત્કર્ષમાઇક્રો ધિરાણ યોજના
 
 • વિકલાંગ સભ્‍યો ધરાવતા સ્‍વસહાય જૂથો તથા સારી શાખ ધરાવતી સંસ્‍થાને રુ. ૫.૦૦ લાખ સુધી ધિરાણ.
 • સંસ્થાને નિગમે આપેલ લોન ધિરાણ સંસ્થા તેના સભ્યોને અથવા સ્વસહાય જુથોને વધુમા વધુ લોન ધિરાણ રૂ. ૫૦,૦૦૦/- સુધી આપી શકે.
 • છેલ્‍લા ત્રણ વર્ષથી બચત, ધિરાણ અને વસુલાતની કામગીરી કરતી સંસ્‍થા હોવી જોઇએ. 
 • ત્રણ વર્ષથી નોંધાયેલ રજીસ્‍ટર્ડ સંસ્‍થા  હોવી જોઇએ.
 • શહેરી વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
 • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
 • સ્‍વસહાય જુથના સભ્‍યને ૫% વાર્ષિક વ્‍યાજનો દર.
 • સંસ્‍થાને ૧.૫% વાર્ષિક વ્‍યાજનો દર.
 • મહિલા લાભાર્થીઓ માટે વાર્ષિક વ્‍યાજ દરમાં ૧% રીબેટ આપવામાં આવે છે. 
 • ત્રિમાસિક ૧૨ સરખા હપ્‍તામાં વસુલાત.
 • ૧૦૦% આવકનો સ્‍ત્રોત રાષ્‍ટ્રીય વિકલાંગ નાણાં અને વિકાસ નિગમ, ફરીદાબાદ.