- મુદતી ધિરાણ યોજના હેઠળ ૨૦૦૦-૨૦૦૧ થી ૨૦૨૨-૨૦૨૩ (તા.૩૧/૦૩/૨૦૨૩) સુધી અલ્પસંખ્યક સમુદાયના ૧૮૧૩૮ લાભાર્થીઓને કૂલ રૂ. ૧૨૦.૯૨ કરોડનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- શૈક્ષણિક ધિરાણની યોજના હેઠળ ૨૦૦૩-૨૦૦૪ થી ૨૦૨૨-૨૦૨૩ (તા.૩૧/૦૩/૨૦૨૩) સુધી અલ્પસંખ્યક સમુદાયના ૨૨૭૭ લાભાર્થીઓને કૂલ રૂ.૨૯.૭૩ કરોડનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- માઇક્રો ક્રેડીટ યોજના અંતર્ગત સંસ્થાઓ મારફતે ૨૦૦૦-૨૦૦૧ થી ૨૦૨૨-૨૦૨૩ (તા. ૩૧/૦૩/૨૦૨૩) સુધી અલ્પસંખ્યક સમુદાયના કૂલ. ૯૮૫ લાભાર્થીઓને રૂ.૯૬.૦૦ લાખનુ ધિરાણ કરવામાં આવેલ છે.
- મુદતી ધિરાણ યોજના અંતર્ગત સંધો મારફત તેના સભ્યોને ૨૦૦૧-૨૦૦૨ થી ૨૦૨૨-૨૦૨૩ (તા. ૩૧/૦૩/૨૦૨૩) સુધી અલ્પસંખ્યક સમુદાયના સભ્યોને રૂ. ૪૦૫.૦૦૦ લાખનું ધિરાણ કરવામાં આવેલ છે.
- ( NMDFC વ્યાવસાયિક તાલીમ યોજના અંતર્ગત ૨૦૦૦-૨૦૦૧ થી ૨૦૧૨-૨૦૧૩(તા.૧૫/૭/૨૦૧૨) સુધીમાં ૧૮૬૨ અંલ્પ સંખ્યંક સમુદાયના યુવક/યુવતીઓને રૂ.૨૫.૩૯ લાખના ખર્ચ થી વ્યવસાયિક તાલીમ આપવામાં આવેલ છે.) ડિલેટ કરવાનું થાય છે.
- રાષ્ટ્રીય વિકલાંગ નાણા અને વિકાસ નિગમ ફરીદાબાદની મુદતી ધિરાણ યોજના હેઠળ વર્ષ ૨૦૦૭-૨૦૦૮ થી વર્ષ ૨૦૨૦-૨૦૨૧ (તા.૩૧/૦૩/૨૦૨૧) સુધી ૪૪૭૦ વિકલાંગ લાભાર્થીઓને કૂલ- રૂ. ૨૫૪૧.૩૩ લાખ નુ ધિરાણ કરવામાં આવેલ છે.
|