Top
આર્થિક ઉત્કર્ષમાઇક્રો ધિરાણ યોજના
 
સંસ્થાને નિગમે આપેલ લોન ધિરાણ સંસ્થા તેના સભ્યોને અથવા સ્વસહાય જુથોને વધુમા વધુ લોન ધિરાણ રૂ. ૫૦,૦૦૦/- સુધી આપી શકે.
  • ધિરાણ સ્‍વસહાય જૂથ અથવા તેના સભ્‍યોને આપી શકાય.
  • શહેરી વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૧,૦૩,૦૦૦/- ની મર્યાદામાં.
  • ગ્રામ્‍ય વિસ્‍તાર માટે કૌટુંબિક વાર્ષિક આવક રુ. ૮૧,૦૦૦/- ની મર્યાદામાં.
  • વ્‍યાજનો દર લાભાર્થીઓ માટે વાર્ષિક પ ટકા સુધી. 
  • લોન ૧૨ સરખા ત્રિમાસિક હપ્‍તામાં ત્રણ વર્ષમાં નિગમને પરત ભરપાઇ કરવાની જોગવાઇ છે. 
  • ૯૦ ટકા લોન રાષ્‍ટ્રીય અલ્‍પસંખ્‍યક વિકાસ અને નાણાં નિગમ (NMDFC) દિલ્‍હી. 
  • ૧૦ ટકા સંસ્‍થાનો ફાળો.