- અલ્પસંખ્યક સમુદાયના લાભાર્થીને બેંક ધ્વારા થયેલ ધિરાણમાં ૩૫% માર્જીનની રકમ સુધી મદદરુપ થઇને આર્થિક ઉત્કર્ષનો હેતું.
- રુ. ૧.૨૫ લાખની મહત્તમ મર્યાદા.
- ઉંમર ૨૧ થી ૪૫ વર્ષ.
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુમ્બિક વાર્ષિક આવક રુ. ૪૦,૦૦૦/- ની મર્યાદામાં.
- શહેરી વિસ્તાર માટે કૌટુમ્બિક વાર્ષિક આવક રુ. ૫૫,૦૦૦/- ની મર્યાદામાં.
- વાર્ષિક ૩ % વ્યાજનો દર.
- ૨૫ % રાષ્ટ્રીય અલ્પસંખ્યક વિકાસ અને નાણાં નિગમ (NMDFC) દિલ્હી.
- ૧૦% રાજય સરકાર.
- પ % લાભાર્થી ફાળો.
|