| મહિલા સમુદ્ધિ યોજના | 
|   | 
- તાલીમ ધ્વારા મહિલાઓની આવક વૃધ્ધિ.
 
- મહિલાઓની સ્વ સહાય જુથોને સુક્ષ્મ ધિરાણ.
 
- ઉત્પાદક પ્રવૃતિ સાથે સંકળાયેલ પ્રવૃતિઓ સંગઠિત કરવી.
 
- વય મર્યાદા ઉંમર ૧૬ થી ૩૦ વર્ષ.
 
- શહેરી વિસ્તાર માટે કૌટુમ્બિક વાર્ષિક આવક રુ. ૫૫,૦૦૦/- ની મર્યાદામાં.
 
- ગ્રામ્ય વિસ્તાર માટે કૌટુમ્બિક વાર્ષિક આવક રુ. ૪૦,૦૦૦/- ની મર્યાદામાં.
 
- સંસ્થાઓ માટે વ્યાજનો દર વાર્ષિક ૨%
 
- વ્યકિતગત લાભાર્થીઓ માટે વ્યાજનો દર ૪%
 
 
 | 
| માઇક્રો ક્રેડીટ | 
- ૯૦ % રાષ્ટ્રીય નિગમ.
 
- ૧૦ % રાજય સરકાર અને સંસ્થા
 
 
 | 
| તાલીમ | 
- ૮૫% રાષ્ટ્રીય નિગમ.
 
- ૧૫ % રાજય સરકાર અને સંસ્થા.
 
- લોન ૧૨ ત્રણ સરખા માસિક હપ્તામાં પરત ભરપાઇ કરવાની છે. 
 
 
 | 
| તાલીમ માટે | 
- ૩ વર્ષથી તાલીમ આપતી સંસ્થા.
 
- ૨૦ તાલીમાર્થી મહિલાઓ માટે.
 
- પુરતા સાધનો બેઠક વ્યવસ્થા.
 
- તાલીમી અને અનુભવી ઇન્સ્ટ્રકટર. 
 
 
 |