લાભ મેળવવાની
પાત્રતા? |
- ૬૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ.
|
લાભ શું મળે ? |
- આ
યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. ૧૦૦૦/- સહાય મળવા પાત્ર છે.
|
- અરજદારને
સહાય પોસ્ટ /બેંક ખાતા ડી.બી .ટી. મારફત ચૂકવવામાં આવે છે.
|
આ યોજનાના અરજી
પત્રક: |
- આ
યોજના હેઠળ esamajkalyan.gujarat.gov.inપોર્ટલ
પર ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવે છે તેમજ આ યોજનનો લાભ ડીજીટલ ગુજરાત
પોર્ટલ ઉપરથી ડીજીટલ સેવા સેતુ અંતર્ગત ઇ-ગ્રામ કેન્દ્રો " મારફતે
માત્ર એક જ દિવસમાં અપાય તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
|
- ઓનલાઇન
અરજીઓની ચકાસણી કરી મંજુર કરવાની સત્તા સંબંધિત જિલ્લા સમાજ સુરક્ષા
અધિકારીની છે.
|