ક્રમ | દિવ્યાંગતા | દિવ્યાંગતાની ટકાવારી |
૧ | અંધત્વ (Blindness) | ૪૦ ટકા કે તેથી વધુ |
૨ | આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય (Muscular Dystrophy) | ૪૦ ટકા કે તેથી વધુ |
૩ | સાંભળવાની ક્ષતિ(Hearing Impairment) | ૭૧ થી ૧૦૦ ટકા |
૪ | ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ (Chronic Neurological Condition) | ૫૦ ટકા કે તેથી વધુ |
૫ | સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ(Hemophilia) | ૫૦ ટકા કે તેથી વધુ |
૬ | ઓછી દ્રષ્ટી(Low Vision) | ૪૦ ટકા કે તેથી વધુ |
૭ | ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરતા (Parkinson”s Disease) | ૫૦ ટકા કે તેથી વધુ |
૮ | બૌધ્ધિક અસમર્થતા (Intellectual Disability) | ૫૦ ટકા કે તેથી વધુ |
૯ | હિમોગ્લોબિનની ઘટેલી માત્રા(Thelassemia) | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૦ | રક્તપિત-સાજા થયેલ(Leprosy Cured person) | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૧ | દીર્ધ કાલીન અનેમિયા (Sickle Cell Disease) | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૨ | એસીડના હુમલાનો ભોગ બનેલા (Acid Attack Victim) | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૩ | હલન ચલન સાથેની અશકતતા (Locomotor Disability) | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૪ | સેરેબલપાલ્સી(Cerebral palsy) | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૫ | વામનતા(Dwarfism) | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૬ | માનસિક બિમાર(Mental Illness) | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૭ | બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિ(Multiple Sclerosis) | ૪૦ ટકા કે તેથી વધુ |
૧૮ | ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતા (Specific Learning Disabilities) | ૫૦ ટકા કે તેથી વધુ |
૧૯ | વાણી અને ભાષાની અશકતતા (Speech and Language Disability) | ૫૦ ટકા કે તેથી વધુ |
૨૦ | ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ(Autism Spectrum Disorder) | ૫૦ ટકા કે તેથી વધુ |
૨૧ | મલ્ટીપલ ડિસેબીલીટીઝ (Multiple Disabilities ) (ઉપરોક્ત દિવ્યાંગતામાં એક થી વધુ દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિ) | ૫૦ ટકા કે તેથી વધુ |