Top



બીસીકે-૬૮ : ખાસ કેન્દ્રીય સહાય સહિત અનુસૂચિત જાતિ પેટા યોજના માટે કર્મચારી વર્ગનું સંખ્યાબળ વધારવું.
હેતુ
  • અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ જિલ્લા કચેરીઓના વહીવટ માટે
  • જિલ્લા પછાતવર્ગ કલ્યાણ અધિકારીની કચેરીઓ માટે કર્મચારીગણ અને નવા જિલ્લાઓ