પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/-, અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/-
- સરકારી અને અર્ધસરકારી નોકરીઓમાં સબંધિત જગા માટે અરજી કરેલ હોવી જોઇએ.
- તાલીમનો સમયગાળો વધુમાં વધુ ૬ માસ
- તાલીમ કેન્દ્રો કુટીર ઉઘોગો ખાતા દ્વારા ચલાવવામાં આવે છે.
|
સહાયનું ધોરણ |
- તાલીમાર્થીને માસીક રૂ. ૩૫૦/- સ્ટાઈપેન્ડ
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૩૨૫.૦૦ | ૫૩૩.૪૨ | ૫૩૩.૪૨ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૩૯ | |