પાત્રતાના માપદંડો |
- ૧૩૫ તાલુકાઓમાં માળખાકીય સવલતો જેવી કે પીવાનું પાણી, રસ્તાના કામો, વીજળી કરણ, છાત્રાલયો, આશ્રમશાળાઓ, આરોગ્ય પેટા કેન્દ્રો જેવી સવલતો માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
|
સહાયનું ધોરણ |
- તાલુકા દીઠ નિયત ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૬૭૫.૦૦ | ૬૭૫.૦૦ | ૬૭૫.૦૦ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૧૩૬ | |