પાત્રતાના માપદંડો |
- પ્રવેશ માટે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક
| વાર્ષિક આવક મર્યાદા : | ગ્રામ્ય વિસ્તાર માટે | શહેરી વિસ્તાર માટે | | સાશૈપવ / આપવ | રૂ. ૧,૨૦,૦૦૦/- | રૂ. ૧,૫૦,૦૦૦/- | - ટકાવારીના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.
- વિઘાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિનો વિઘાર્થી ધો. ૮ થી ૧૦ માં અભ્યાસ કરતો હોવો જોઇએ.
|
સહાયનું ધોરણ |
- કુલ ૩૩ નિવાસી શાળાઓ ચાલે છે.
- વિઘાર્થીઓને નિવાસી શાળામાં વિના મૂલ્યે રહેવા, જમવા અને ધો.૮ થી ૧૦ સુધીનો અભ્યાસની સવલત આપવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
| જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | | સા.શૈ.પ.વ. | ૨૨૩૬.૯૨ | ૧૮૬૨.૪૫ | ૧૮૬૨.૪૫ | | અગરિયા | ૩૭૮.૦૦ | ૨૭૪.૬૫ | ૨૭૪.૬૫ | |
સિદ્ધિ |
| જાતિ | સિધ્ધિ | | સા.શૈ.પ.વ. | ૨૮ | | અગરિયા | ૫ | |