છોકરાઓ અને છોકરીઓ માટેના સરકારી છાત્રાલયોની સ્થાપના અને વિકાસ |
પાત્રતાના માપદંડો |
- વાર્ષિક આવક મર્યાદા સાશૈપવ, આપવના છોકરા માટે ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ. ૧,૫૦,૦૦૦/- જયારે છોકરીઓ માટે ગરીબીરેખાની પાંચ ગણી વાર્ષિક આવક મર્યાદા
|
સહાયનું ધોરણ |
- એસ.એસ.સી. પછીના ધો. ૧૧-૧૨ અને કોલેજ કક્ષાના અભ્યાસ માટે કુલ ૬૩ સરકારી છાત્રાલયો ચાલે છે.
- છાત્રાલયમાં વિઘાર્થીઓને મફત જમવાની અને રહેવાની સગવડ આપવામાં આવે છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઈ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૩૬૭૮.૬૩ | ૩૮૨૫.૨૭ | ૩૮૨૫.૨૭ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૬૩ | |
|