Top
છોકરાઓ અને છોકરીઓ માટે ના ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયના બાંધકામ માટે સહાયક અનુદાન
પાત્રતાના માપદંડો
  • માન્યતા ધરાવતા ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો ચલાવતા હોવા જોઇએ.
સહાયનું ધોરણ
  • છોકરાઓ માટેના છાત્રાલયના બાંધકામ માટે કુલ ખર્ચના ૭૫ % અને વધુમાં વધુ ર. ૪.૦૦ લાખ
  • છોકરીઓ માટેના છાત્રાલયના બાંધકામ માટે કુલ ખર્ચના ૯૦ % અને વધુમાં વધુ રૂ. ૪.૦૦ લાખ
  • સંસ્‍થા મકાન બાંધકામ માટે સ્‍વમેળે લોન મેળવે તો લોન પર ૪% લેખે વધુમાં વધુ ૨.૫૦ લાખની સબસીડી ચુકવાની જોગવાઇ થયેલ છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૧૮.૦૦ ૦.૦૦ ૦.૦૦
વિચરતી- વિમુકત ૦.૨૫
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. -
વિચરતી- વિમુકત -