પાત્રતાના માપદંડો |
- સ્વેચ્છિક સંસ્થાઓ દ્વારા છાત્રાલયો ચલાવવામાં આવે છે.
|
સહાયનું ધોરણ |
- વિઘાર્થી દિઠ માસિક રૂ. ૧૫૦૦/- નિભાવ ગ્રાન્ટ દસ માસ સુધી
- નીચે મુજબનું વેતન ગ્રાન્ટના નિયતદર ના ૯૦% મુજબ અનુદાન આપવામાં આવે છે.
- ગૃહપતિને પગાર રૂ. ૪૫૦૦/- થી રૂ. ૫૫૦૦/-
- ચોકીદારને માસિક રૂ. ૨૫૦૦/-
- રસોયાને માસિક રૂ. ૩૦૦૦/- મદદ. રસોયાને માસિક રૂ. ૨૫૦૦/-
- માન્યતાના પ્રથમ વર્ષે સાધન ગ્રાન્ટ રૂ. ૩૦૦૦/-
- મકાન ભાડુ-
- સંસ્થાએ ખરેખર ભાડાપેટે ચુકવેલ રકમ .
- કા.ઈ.શ્રીએ આપેલા ભાડા આકારણીની સમ.
- વિદ્યાર્થીદીઠ વિસ્તાર પ્રમાણે નીચે મુજબ થતી રકમ.
- વિદ્યાર્થીદીઠ પંચાયત વિસ્તાર માટે રૂ. ૫૦/-
- નગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૭૦/-
- મહાનગરપાલિકા વિસ્તાર માટે રૂ. ૯૦/-
આ પૈકી જે રકમ ઓછી હોય તે ભાડા ગ્રાન્ટ તરીકે ચુકવવામાં આવે છે. |
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૭૫૫૦.૦૦ | ૭૬૪૪.૧૦ | ૭૧૫૩.૨૦ | લધુમતી | ૨.૨૫ | ૨.૨૫ | ૨.૨૫ | વિચરતી- વિમુકત | ૨૨.૦૦ | ૭.૯૧ | ૭.૯૧ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | ૭૭૩ | લઘુમતી | ૨ | વિચરતી- વિમુકત | ૨ | |