Top
આદર્શ નિવાસી શાળાઓ
પાત્રતાના માપદંડો
  • પ્રવેશ માટે વિદ્યાર્થીના વાલીની વાર્ષિક
    વાર્ષિક આવક મર્યાદા : ગ્રામ્‍ય વિસ્‍તાર માટે શહેરી વિસ્‍તાર માટે
    સાશૈપવ / આપવ રૂ. ૧,૨૦,૦૦૦/- રૂ. ૧,૫૦,૦૦૦/-
  • ટકાવારીના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.
  • વિઘાર્થી વિકસતી જાતિ, લધુમતી કે વિચરતી-વિમુકત જાતિનો વિઘાર્થી ધો. ૮ થી ૧૦ માં અભ્યાસ કરતો હોવો જોઇએ.
સહાયનું ધોરણ
  • કુલ ૩૩ નિવાસી શાળાઓ ચાલે છે.
  • વિઘાર્થીઓને નિવાસી શાળામાં વિના મૂલ્યે રહેવા, જમવા અને ધો.૮ થી ૧૦ સુધીનો અભ્યાસની સવલત આપવામાં આવે છે.
નાણાકીય જોગવાઇ (રૂ. લાખમાં)
જાતિ ૨૦૧૮-૧૯ ની જોગવાઇ ફાળવેલ ગ્રાન્ટ થયેલ ખર્ચ
સા.શૈ.પ.વ. ૨૨૩૬.૯૨ ૧૮૬૨.૪૫ ૧૮૬૨.૪૫
અગરિયા ૩૭૮.૦૦ ૨૭૪.૬૫ ૨૭૪.૬૫
સિધ્ધિ
જાતિ સિધ્ધિ
સા.શૈ.પ.વ. ૨૮
અગરિયા