પાત્રતાના માપદંડો |
- માન્યતા ધરાવતા ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો ચલાવતા હોવા જોઇએ.
|
સહાયનું ધોરણ |
- છોકરાઓ માટેના છાત્રાલયના બાંધકામ માટે કુલ ખર્ચના ૭૫ % અને વધુમાં વધુ ર. ૪.૦૦ લાખ
- છોકરીઓ માટેના છાત્રાલયના બાંધકામ માટે કુલ ખર્ચના ૯૦ % અને વધુમાં વધુ રૂ. ૪.૦૦ લાખ
- સંસ્થા મકાન બાંધકામ માટે સ્વમેળે લોન મેળવે તો લોન પર ૪% લેખે વધુમાં વધુ ૨.૫૦ લાખની સબસીડી ચુકવાની જોગવાઇ થયેલ છે.
|
નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) |
જાતિ | ૨૦૧૮-૧૯ ની જોગવાઇ | ફાળવેલ ગ્રાન્ટ | થયેલ ખર્ચ | સા.શૈ.પ.વ. | ૧૮.૦૦ | ૦.૦૦ | ૦.૦૦ | વિચરતી- વિમુકત | ૦.૨૫ | ૦ | ૦ | |
સિદ્ધિ |
જાતિ | સિધ્ધિ | સા.શૈ.પ.વ. | - | વિચરતી- વિમુકત | - | |
|