ડૉ. આંબેડકર ભવન, જિ. ભરૂચના મકાનમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળનું ફલોરીંગ, કલરકામ, પ્લાસ્ટર કામ, કમ્પાઉન્ડ દિવાલ, પેવર બ્લોકનું કામ, બારીબારણાનું રીપેરીંગ તેમજ અન્ય કામ માટે રૂ. ૪૮,૬૨,૯૪૦/- ના ખર્ચ અંદાજોની વહીવટી મંજૂરી આપવા બાબત.
ઠરાવ ક્રમાંક :SJED/MIS/e-file/17/2026/0425/G