જુ. ક્લાર્ક (વર્ગ-૩) સંવર્ગની સીધી ભરતી ફાળાની ખાલી કુલ - ૧૨૭ જગ્યાઓ 11 માસ અથવા સીધી ભરતી / બઢતીથી નિયમિત ઉમેદવાર / કર્મચારી ઉપલબ્ધ ના થાય એ બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી આ જગ્યાઓ ઉપર G e M મારફતે આઉટસોર્સિંગ થી માનવબળ મેળવવા બાબત તા -01/12/2023.
ઠરાવ ક્રમાંક : SJED/EOD/e-file/17/2022/2118/J Section