ક્રમ | માહિતી | ડાઉનલોડ |
1 | અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ (અત્યાચાર નિવારણ) અધિનિયમ ૧૯૮૯ ના
અસરકારક અમલ માટે ’’ જાગરૂકતા કેન્દ્ર ’’ શરૂ કરવા અંગેનું અરજી પત્રક | ડાઉનલોડ |
2 | પૂર્વ એસ.એસ.સી શિષ્યવૃતિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (અસ્વચ્છ વ્યવસાયમા રોકાયેલા ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો.
વાલીઓના બાળકો સિવાયના અનુ. જાતિના વિદ્યાર્થીઓ) | ડાઉનલોડ |
3 | ખાનગી શાળાઓમા અભ્યાસ કરવા માટે અનુ. જાતિના વિદ્યાર્થીઓને આર્થિક સહાયનું અરજી પત્રક | ડાઉનલોડ |
4 | માહિતી મોકલવાના પત્રકનો નમુનો (અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા વાલીઓના બાળકોની શિષ્યવૃત્તિ) | ડાઉનલોડ |
5 | પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ શિષ્યવૃતિ મેળવવા માટેનું અરજી પત્રક (ફ્રેશ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
6 | પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના (રિન્યુઅલ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
7 | ધોરણ ૧૧ મા અભ્યાસ કરતા અનુ. જાતિના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો.
ટયુશન ફી મેળવવાનું અરજી પત્રક | ડાઉનલોડ |
8 | ધોરણ ૧૧ મા અભ્યાસ કરતા અનુ. જાતિના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને ખાનગી
ટયુશન ફી મેળવવાનું અરજી પત્રક | ડાઉનલોડ |
9 | કોમર્શિયલ પાયલટ માટે લોન મેળવવા અંગેની અરજી સાથે ચકાસવાના મુદૃા ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
10 | અનુસુચિત જાતિના તેજસ્વી કારકીર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે
લોન મેળવવા માટેના અરજીપત્રક નો નમૂનો | ડાઉનલોડ |
11 | અતિ પછાત જાતિઓના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ (વાલ્મીકી, હાડી, નાડીયા, સેનવા, તૂરી, બારોટ,
ગરોડા, વણકર, સાધુ, અનુ.જાતિના બાવા, તીરગર, તીરબંદા, થોરી, માતંગ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
12 | સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત નવા અનુસુચિત જાતિના છાત્રાલય શરૂ કરવા માટેનું અરજીપત્રક | ડાઉનલોડ |
13 | છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
14 | આદર્શ નિવાસી શાળા(અ.જા)મા પ્રવેશ અંગેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
15 | માનવ ગરીમા યોજનાનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
16 | અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતુ અનુ. જાતિના કાયદા સ્નાતકોને વકીલાતનો સ્વતંત્ર વ્યવસાય શરુ
કરવા માટે લોન સહાય મેળવવા માટેના અરજીપત્રકનો નમુનો | ડાઉનલોડ |
17 | અનુસૂચિત જાતિ ના એમ.બી.એ/ બી.એસ.એએમ/ બી.એ.એમ.એસ. તથા બી.ડી.એસ (ડેન્ટલ) ની
ડીગ્રી મેળવેલા અરજદારોને ડૅાકટરનો સ્વતંત્ર વ્યવસાય શરુ કરવા માટે લોન સહાય મેળવવાનું અરજીફોર્મ | ડાઉનલોડ |
18 | આઈ.એ.એસ/આઇ.પી.એસ/ આઇ.સી.ડબલ્યુ.એ ની તાલીમ મેળવતા પછાત વર્ગના
ઉમેદવારોને સ્ટાઇપેન્ડ મેળવવા માટેનું અરજીપત્રક | ડાઉનલોડ |
19 | નાના વ્યવસાયકારોને વ્યવસાયનું સ્થળ / દુકાન ખરીદવા માટે લોન/સહાય મેળવવાનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
20 | અનુ.જાતિ/વિચરતિ જાતિના લોકોને ખેતીની જમીન ખરીદવા માટે નાણાંકીય સહાય મેળવવા અંગેનુ અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
21 | અનુસૂચિત જાતિઓના અરજદારોને વૈદકીય સહાય મેળવવા અંગેની અરજીનો નમૂનો | ડાઉનલોડ |
22 | સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત અનુસુચિત જાતિની બાલવાડી શરૂ કરવા અંગેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
23 | ડો. આંબેડકર આવાસ યોજનાનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
24 | અનુસુચિત જાતિ અને સવર્ણો વચ્ચે લગ્ન માટે "ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન
સહાય યોજના" હેઠળ મદદ મેળવવા માટેનુ અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
25 | અનુસુચિત જાતિઓની કન્યાના લગ્ન પ્રસંગે "કુંવરબાઇનું મામેરુ" યોજના હેઠળ
નાણાકિય સહાય મેળવવા માટેનું અરજીપત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
26 | "સાતફેરા સમૂહ લગ્ન" યોજના હેઠળ લાભ મેળવવા માટેનું અરજી પત્રક (અનુ.જાતિઓ માટે) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
27 | અત્યાચાર અને હુમલાના ભોગ બનેલી અનુ. જાતિ/અનુ.જન જાતિના વ્યક્તિઓને
વળતર માટેની માંગણી અંગેનું અરજીપત્રક | ડાઉનલોડ |
28 | "સત્યવાદી રાજા હરિશ્ર્ચંદ્ર મરણોત્તર સહાય યોજના" (ફકત અનુ. જાતિના લોકો માટે) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
29 | અનુસૂચિત જાતિનુ પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
30 | પૂર્વ એસ.એસ.સી શિષ્યવૃત્તિ ધોરણ ૧ થી ૭, ધોરણ ૮ થી ૧૦ (માત્ર ગ્રામ્ય વિસ્તાર) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
31 | અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના એમ.ડી અથવા એમ.એસ થયેલા (પોસ્ટ ગ્રેજયુએટ) ડૉકટરોને
સર્જીકલ / કન્સલ્ટીંગ પ્રેકટીસ અને સર્જીકલ નર્સીંગ હોમ / કલીનીક શરૂ કરવા માટે લોન સહાય આપવાની અરજીપત્રકનો નમૂનો | ડાઉનલોડ |
32 | દલિત મહિલા કલા/સાહિત્ય એવોર્ડ આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
33 | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યકિતને "ર્ડા. બાબાસાહેબ આંબેડકર એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
34 | અનુસૂચિત જાતિના સર્જનાત્મતક દલિત સાહિત્યે કૃતિને "દાસી જીવણ શ્રેષ્ઠ દલિત સાહિત્ય કૃતિ એવોર્ડ"
આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
35 | સમાજ કલ્યાણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સંસ્થાઓને "મહાત્મા ગાંધી એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
36 | અનુસૂચિત જાતિના સર્જનાત્મક દલિત સાહિત્ય ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર સાહિત્ય કારને
"સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
37 | અનુ. જાતિના પ્રમાણપત્ર મેળવવા માટેનુ અરજીપત્રક | ડાઉનલોડ |
38 | એમ.ફીલ/પી.એચ.ડી ના અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા અનુ.જાતિના વિધાર્થીઓએ
ફેલોશીપ મેળવવા માટેનું અરજીપત્રક | ડાઉનલોડ |
39 | વકીલ સ્ટાઈપેન્ડ મંજુર કરવા બાબતનું અરજીપત્રક | ડાઉનલોડ |
40 | "મહારાજા સયાજીરાવ ગાયકવાડ દલિત સાહિત્ય પ્રકાશન યોજના" અનુ.જાતિના લેખકો, સાહિત્ય કારો અને પી.એચ.ડી
ધારકોને તેમના સાહિત્ય પ્રકાશન માટે નાણાકીય સહાય મેળવવાનુ અરજી પત્રક ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
41 | અનુસૂચિત જાતિના સર્જનાત્મક દલિત પત્રકારને "મહાત્મા ફૂલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ"
આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
42 | "સાવિત્રીબાઇ ફૂલે દલિત મહિલા કલા / સાહિત્ય એવોર્ડ" આપવાની યોજનાનું અરજી પત્રક | ડાઉનલોડ |
43 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા
બાબતના ફોર્મ્સ - Annexure - I | ડાઉનલોડ |
44 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા
બાબતના ફોર્મ્સ - Annexure - I(a) | ડાઉનલોડ |
45 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના
ફોર્મ્સ - Annexure - II | ડાઉનલોડ |
46 | ગ્રાન્ટ ઇન એઇડ યોજના હેઠળ સ્વૈછિક સંસ્થાઓ ના નવા પ્રોજેક્ટ ની દરખાસ્ત મેળવવા બાબતના
ફોર્મ્સ - Annexure - II(a) | ડાઉનલોડ |
47 | UPSC ની ભરતી પરીક્ષા માટે પ્રોત્સાહક સહાય માટેનુ અરજી પત્ર | ડાઉનલોડ |
48 | ટેલેન્ટ પુલ યોજના | ડાઉનલોડ |
49 | ટેબલેટ યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
50 | અનુસુચિત જાતિનાં લોકો માટે "સમાજ શિક્ષણ શિબિર" ફાળવવા અંગેનુ અરજી પત્રક | ડાઉનલોડ |
51 | સરકારી સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા અંગેનું ફોર્મ | ડાઉનલોડ |
52 | માઈ રમાબાઈ આંબેડકર સાત ફેરા સમૂહ લગ્ન યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
53 | ધોરણ-૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને શિક્ષણ
ગુણવત્તા પ્રોત્સાહક સહાય મેળવવાનું અરજી પત્રક | ડાઉનલોડ |
54 | પછાતવર્ગ માટે નવી છાત્રાલય શરૂ કરવા માટેનું અરજીફોર્મ | ડાઉનલોડ |
55 | ચર્મકામ/ચર્મઉદ્યોગ વ્યવસાયકારનું ઓળખપત્ર માટેનું અરજીફોર્મ | ડાઉનલોડ |
56 | Scheme of Grant-in-aid to voluntary and other Organizations
Working for Scheduled Castes-Revised - Form-I | ડાઉનલોડ |
57 | Scheme of Grant-in-aid to voluntary and other Organizations
Working for Scheduled Castes-Revised - Form-IV | ડાઉનલોડ |
58 | 11 Science Student Scholarship - Form | ડાઉનલોડ |
59 | Admission in the Samaras Chhatralaya - Form | ડાઉનલોડ |
60 | ધોરણ-૧૧માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રવાહ સિવાય (સામાન્ય પ્રવાહ) ની
શિક્ષણ ગુણવતા પ્રોત્સાહન સહાય મેળવવાનું અરજી પત્રક વર્ષ ૨૦૧૭-૧૮ | ડાઉનલોડ |
61 | વિધ્યાર્થીઓ ને વિદેશમાં અભ્યાસ માટે લોન ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
62 | ડૉ. પી જી સોલંકી અનુસૂચિત જાતિના કાયદા સ્નાતકોને નાણાંકીય લોન સહાય યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
63 | ડૉ. પી. જી. સોલંકી અનુસૂચિત જાતિના વકીલોને નાણાંકીય સહાય યોજના (સ્ટાઈપેન્ડ) ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
64 | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી અનુસ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોનસહાય યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
65 | ડૉ. પી.જી. સોલંકી અનુસૂચિત જાતિના તબીબી સ્નાતક કક્ષાના ડૉક્ટરોને લોનસહાય યોજના ઓનલાઇન યોજનાની માહિતી માટે અહી ક્લિક કરો. | ડાઉનલોડ |
66 | ટેલેન્ટ પુલ યોજનાનું સ્કુલ ફોર્મ | ડાઉનલોડ |
67 | સંત શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમ યોજનાનું ફોર્મ | ડાઉનલોડ |