ડેટા ટેબલ અનુસૂચિત જાતિ ની યાદી અ.નં. | જાતિનું નામ | ૧ | અગેર | ૨ | બાકડ, બાન્ટ | ૩ | બાવા-ઢેડ, ઢેડ-સાધુ, (વણકર-સાધુ, અનુસૂચિત જાતિ-બાવા, અનુસૂચિત જાતિના બાવા) | ૪ | ભાંબી, ભાંભી, અસાદરુ, અસોડી, ચામડીયા, ચમાર, ચમાર-રવિદાસ, ચાંભાર, ચામગર, હરલય્યા, હરાલી, ખાલપા, માચીગર, મોચીગર, મદાર, માદીગ, મોચી (માત્ર ડાંગ જિલ્લામાં અને વલસાડ જિલ્લાના ઉમરગાંવ તાલુકામાં જ) , નાલીયા, તેલુગુ મોચી, કામટી મોચી, રાનીગર, રોહીદાસ, રોહીત, સામગર | ૫ | ભંગી, મેહતર, ઓળગણા, રૂખી, મલકાણા, હલાલખોર, લાલબેગી, બાલ્મીકી, કોરાર, ઝાડમલ્લી, બારવાશીઆ, બારવાસીઆ, જામફોડા, ઝામપાડા, ઝાંપડા, રુષિ, વાલ્મિકી | ૬ | ચલવાડી, ચન્નાય્યા | ૭ | ચેન્ના દસાર, હોલાયા દસાર | ૮ | ડાંગશીયા | ૯ | ઢોર, કક્કાય્યા, કંકય્યા | ૧૦ | ગરમાતંગ | ૧૧ | ગરોડા, ગરો, (હિન્દુ ગરોડા બ્રાહ્મણ, ગરવા, ગુરૂ બ્રાહ્મણ અનુસૂચિત જાતિ) | ૧૨ | હલ્લીર | ૧૩ | હલસર, હસલર, હુલાસ્વર, હલસ્વર | ૧૪ | હોલાર,વલ્હાર | ૧૫ | હોલાયા, હોલેર | ૧૬ | લીંગાદેર | ૧૭ | મહાર,તરાલ, ઢેગુ મેગુ | ૧૮ | માહ્યાવંશી, ઢેડ, ઢેઢ, વણકર, મારુ વણકર, અંત્યજ | ૧૯ | માંગ, માતંગ, મીનીમાડીગ | ૨૦ | માંગ-ગારૂડી | ૨૧ | મેઘવાલ, મેઘવાળ, મેઘવાર, (જાડેજા મેઘવાળ, મહેશ્વરી મેઘવાળ, વણકર મેઘવાળ, ચારણીયા મેઘવાળ, ગુર્જર મેઘવાળ) | ૨૨ | મુકરી | ૨૩ | નાડીયા, હાડી | ૨૪ | પાસી | ૨૫ | સેનવા, શેનવા, ચેનવા, સેડમા, રાવત, (સેનમા) | ૨૬ | શેમાલીયા | ૨૭ | થોરી | ૨૮ | તીરગર, તીરબંદા | ૨૯ | તુરી | ૩૦ | તુરી બારોટ, ઢેઢ બારોટ | ૩૧ | બલાહી, બલાઇ | ૩૨ | ભંગી, મેહતર | ૩૩ | ચમાર | ૩૪ | ચીકવા, ચીકવી | ૩૫ | કોલી, કોરી | ૩૬ | કોટવાલ (ભીંડ, ધાર, દેવાસ, ગુના, ગ્વાલીયર, ઇન્દોર, જાંબુઆ, ખારગોન, મન્દસર, મોરેના, રાજગ્રહ, રતલામ, શાજાપુર, શીવપુરી, ઉજ્જેન અને વીદીસા જિલ્લાઓમાં) | | નોંધ – ઉકત અનુસૂચીત જાતિની યાદીમાં રાજય સરકારશ્રી ઘ્વારા (૧) વણકર-સાધુ (૨) અનુસૂચિત જાતિના બાવા (૩) હિન્દુ ગરોડા બ્રાહ્મણ (૪) ગરવા (૫) ગુરૂ બ્રાહ્મણ અનુસૂચિત જાતિ (૬) જાડેજા મેઘવાળ (૭) મહેશ્વરી મેઘવાળ (૮) વણકર મેઘવાળ (૯) ચારણીયા મેઘવાળ (૧૦) ગુર્જર મેઘવાળ (૧૧) સેનમા જાતિઓને પર્યાય શબ્દ તરીકે ઉમેરવામાં આવેલ છે. | | પ્રાપ્તિસ્થાન : ભારતીય બંધારણ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના) ના હુકમ, ૧૯૭૬ અને ભારતીય બંધારણ | | (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજનજાતિઓના) ના હુકમ, ૨૦૦૨નો (સુધારો) કાયદો.(ક્રમ ૩૧ થી ૩૬ સમાવ્યા) ફક્ત નર્મદા વિસ્થાપિતો માટે | |