| ક્રમ | જિલ્લો | છાત્રાલયનું નામ/સરનામુ | મકાન સરકારી કે ભાડાનું | કુલ માન્ય સંખ્યા |
| ૧ | ૨ | ૩ | ૪ | ૫ |
| ૧ | અમદાવાદ | નરસીંહ ભગત કુમાર છાત્રાલય, ગ્રામ્ય બસ સ્ટે. પાછળ, CNG પેટ્રોલ પંપ સામે, પાલડી ચાર રસ્તા, અમદાવાદ-૩૮૦૦૦૭ | સરકારી | ૨૭૫ |
| ૨ | સરકારી કુમાર છાત્રાલય, ધોળકા ગાયત્રી રાઇસ કમ્પાઉન્ડ ભગલપુરરોડ, ધોળકા જિ.અમદાવાદ-૩૮૨૨૨૫ | ભાડાનું | ૫૦ |
| ૩ | સરકારી કન્યા છાત્રાલય, સરસપુર સેવા ટ્રસ્ટના મકાનમાં, પાણીની ટાંકી, બોમ્બે હાઉસીંગ સામે, પોલીસ લાઇનની બાજુમાં પટેલ મીલ પાસે, રખિયાલ અમદાવાદ-૩૮૦૦૨૧ | ભાડાનું | ૧૩૦ |
| ૪ | સરકારી કન્યા છાત્રાલય, સન્યાસ આશ્રમ, એલીસબ્રીજ, અમદાવાદ | ભાડાનું | ૭૫ |
| ૫ | સરકારી કુમાર છાત્રાલય, સુફલામ વિધાલયના મકાનમાં રાધાસ્વામી રો હાઉસ સામે, ચાણકયપુરી, ઘાટલોડીયા-૩૮૦૦૬૧ | ભાડાનું | ૮૦ |
| ૬ | સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), રાધાસ્વામી રો હાઉસ સામે, ચાણકયપુરી, પુરુષોત્તમનગર ઘાટલોડીયા અમદાવાદ-૩૮૦૦૬૧ | ભાડાનું | ૫૦ |
| ૭ | સરકારી કન્યા છાત્રાલય (રાણપુરથી સ્થળફેર), શ્રી શિવજીનગર કાછિયા પટેલ પંચની વાડી ગધેમાળ ધોળકા, અમદાવાદ-૩૮૨૨૨૫ | ભાડાનું | ૫૦ |
| ૮ | સરકારી કન્યા છાત્રાલય, વિરમગામ ૧, ગુરૂકૃપા સોસાયટી, બેચરાજીરોડ, વિરમગામ | ભાડાનું | ૫૦ |
| ૯ | ગાંધીનગર | સરકારી કન્યા છાત્રાલય, બ્લોક નં.૫૨, જ-ટાઇપ, સે.૧૩, ગાંધીનગર-૩૮૨૦૧૩ | સરકારી વસાહત | ૬૦ |
| ૧૦ | ર્ડો. બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય, મોટા શોપીંગ સેન્ટર પાછળ, સેકટર-૭, બ્લોક નં.૧૦૩/૧, જ ટાઇપ, ગાંધીનગર-૩૮૨૦૦૭ | સરકારી વસાહત | ૧૬૦ |
| ૧૧ | ખેડા | સરકારી કુમાર છાત્રાલય, હરીપાર્ક બં.નં.૩૩, C/o ચંદ્રીકાબેન ધનશ્યામભાઇ પટેલના બંગલામાં, કિશન સમોસાના ખાચામાં, કોલેજ રોડ, નડીયાદ ખેડા. | ભાડાનું | ૫૦ |
| ૧૨ | મહીસાગર | સરકારી કન્યા છાત્રાલય, મકાન નં.વ/૨૨૭, શ્રી ચતુરભાઇ પરાગભાઇ માહ્યાવંશી, મુ.વિરપુર, જિ.ખેડા | ભાડાનું | ૫૦ |
| ૧૩ | સરકારી કન્યા છાત્રાલય, લુણાવાડા, જિ.પંચમહાલ | ભાડાનું | ૫૦ |
| ૧૪ | આણંદ | સરકારી કન્યા છાત્રાલય, સવિતાબા ભવન, મહેશ્વરી પેલેસ, બાકરોલ રોડ, વલ્લભ વિધાનગર સંકુલ-૧ ૩૮૮૧૨૦, જિ.આણંદ | ભાડાનું | ૫૦ |
| ૧૫ | સરકારી કુમાર છાત્રાલય, સંકુલ-૧, છાસટીયા બિલ્ડીંગ, નાનાબજાર, વલ્લભ વિધાનગર-૩૮૮૧૨૦ | ભાડાનું | ૭૫ |
| ૧૬ | સરકારી કુમાર છાત્રાલય, સંકુલ-ર, અક્ષર કોમ્પલેક્ષ યુનિ.સર્કલ પાસે વ.વિધાનગર | ભાડાનું | ૭૫ |
| ૧૭ | સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), નલિનીકુંજ, કરમસદ રોડ, વલ્લભ વિધાનગર સાગર પ્રોવિઝન સ્ટોર સામે, પી.નં. ૩૮૮૧૨૦ | ભાડાનું | ૫૦ |
| ૧૮ | સરકારી કુમાર છાત્રાલય, ગુરૂકૃપા સોસાયટી આંબાખાડ રોડ, મહોમ્મદી સોસાયટીની બાજુમાં, ખંભાત-૩૮૮૬૨૦ | ભાડાનું | ૫૦ |
| ૧૯ | સરકારી કન્યા છાત્રાલય, સંકુલ-૨ (ભરૂચ થી સ્થળફેર કરેલ છે.) પીરાજી ચેમ્બર્સ વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦ | ભાડાનું | ૫૦ |
| ૨૦ | વડોદરા | સરકારી કુમાર છાત્રાલય, અકોટા પોલીસ લાઇન સામે વડોદરા-૩૯૦૦૦૫ | સરકારી | ૬૦ |
| ૨૧ | સરકારી કન્યા છાત્રાલય, ગુરૂકૃપા સોસાયટી પાસે, પાણીની ટાંકી પાછળ, કારેલીબાગ, વડોદરા-૩૯૦૦૧૮ | સરકારી આ.વિ. ના મકાનમાં | ૫૦ |
| ૨૨ | સરકારી કુમાર છાત્રાલય, નાંદોદી ભાગોળ, અંબાપાર્ક સોસાયટી, ડભોઇ, વડોદરા-૩૯૨૧૧૦ | ભાડાનું | ૫૦ |
| ૨૩ | સુરત | સરકારી કુમાર છાત્રાલય, ગોપાલ ડેરી સામે, અમરોલી, સુરત | ભાડાનું | ૫૦ |
| ૨૪ | સરકારી કુમાર છાત્રાલય, રાહુલનગર સોસા., અસ્તાન ગામ, બારડોલી, સુરત | ભાડાનું | ૫૦ |
| ૨૫ | મહેસાણા | સરકારી કુમાર છાત્રાલય, આર.ટી.ઓ.કચેરી પાછળ, પાલાવાસણા ચોકડી, અ-વાદ હાઇવે, મહેસાણા-૩૮૪૦૦૨ | સરકારી | ૭૫ |
| ૨૬ | સરકારી કન્યા છાત્રાલય, આર.ટી.ઓ.કચેરી પાછળ, અમદાવાદ હાઇવે, મહેસાણા-૩૮૪૦૦૨ | સરકારી | ૭૫ |
| ૨૭ | સરકારી કુમાર છાત્રાલય,ખેરાલુ, જિ.મહેસાણા-૩૮૨૭૧૫ | ભાડાનું | ૫૦ |
| ૨૮ | સરકારી કન્યા છાત્રાલય, કમાણા ચોકડી, પ્રકાશ હાઇસ્કુલનાં ઉપરના માળે, વિસનગર, જિ.મહેસાણા-૩૮૪૦૧૫ | ભાડાનું | ૫૦ |
| ૨૯ | પાટણ | સરકારી કુમાર છાત્રાલયm દૂધશીત કેન્દ્રની બાજુમાં, પી.એમ. પટેલ ગુરૂકુળ વિદ્યાવિદારના મકાનમાં, હાંસાપુર, પાટણ-૩૮૪૨૬૫ | ભાડાનું | ૬૦ |
| ૩૦ | સરકારી કન્યા છાત્રાલય, ઠે.અમરતકાકા કોમ્પલેક્ષ, જુના ગંજ બજાર, પાટણ-૩૮૪૨૬૫ | ભાડાનું | ૫૦ |
| ૩૧ | સરકારી કન્યા છાત્રાલય, સીટી પ્લાઝા શોપીંગ સેન્ટર, પ્રથમ માળ, ચાર રસ્તા, ચાણસ્મા, પાટણ રોડ-૩૮૪૨૨૦ | ભાડાનું | ૫૦ |
| ૩૨ | સરકારી કન્યા છાત્રાલય, ૨, ગાયત્રી સોસાયટી, કંડલા હાઇ-વે, ગ્રીન પાર્ક રોડ, પાણી પુરવઠા ઓફીસ પાસે, રાધનપુર, જિ.પાટણ-૩૮૫૩૪૦ | ભાડાનું | ૫૦ |
| ૩૩ | બનાસકાંઠા | સરકારી કુમાર છાત્રાલય, અંબાજી-દાંતા હાઇવેરોડ, ગેસ ગોડાઉન પાસે, નવી આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે, પાલનપુર-૩૮૫૦૦૧ | સરકારી | ૯૫ |
| ૩૪ | સરકારી કુમાર છાત્રાલય વડગામ, શ્રી વી.જે.પટેલ હાઇસ્કુલની બાજુમાં, પાલનપુર-વડગામ હાઇવે પર, જિ.બનાસકાંઠા-૩૮૫૪૧૦ | ભાડાનું | ૫૦ |
| ૩૫ | સરકારી કન્યા છાત્રાલય, વિ.કા.મહેતા સર્વોદય કન્યા છાત્રાલય, ગોબરીરોડ, પાલનપુર-૩૮૫૦૦૧ | ભાડાનું | ૫૦ |
| ૩૬ | સરકારી કન્યા છાત્રાલય, ઠે.ભીમરાવ નગર સોસાયટી, સાંચોર હાઇવે વજેગઢ, તા.થરાદ, જિ.બનાસકાંઠા-૩૮૫૫૬૫ | ભાડાનું | ૫૦ |
| ૩૭ | સાબરકાંઠા | સરકારી કુમાર છાત્રાલય, માલપુર રોડ, સાઇલા બ્લોક ફેકટરી પાસે, મોડાસા, નવી વસાહત, જિ.સાબરકાંઠા | સરકારી | ૫૦ |
| ૩૮ | સરકારી કુમાર છાત્રાલય, બાયપાસ રોડ, સર્કીટ હાઉસની પાછળ, મોતીપુરા, હિંમતનગર, જિ.સાબરકાંઠા-૩૮૩૦૦૧ | સરકારી | ૫૦ |
| ૩૯ | સરકારી કુમાર છાત્રાલય, સીવીલ હોસ્પિટલ સામે, ઇડર, જિ.સાબરકાંઠા-૩૮૩૨૩૫ | ભાડાનું | ૫૦ |
| ૪૦ | સરકારી કુમાર છાત્રાલય, મકાન નં.૪૪,બસ સ્ટેન્ડ પાસે, બાયડ, જિ.સાબરકાંઠા-૩૮૩૩૨૫ | ભાડાનું | ૫૦ |
| ૪૧ | સુરેન્દ્રનગર | સરકારી કુમાર છાત્રાલય, ખમીસણા-વઢવાણ ડેમ રોડ, ખમીસણા, તા.વઢવાણ, જિ.સુરેન્દ્રનગર-૩૬૩૦૪૦ | સરકારી | ૮૫ |
| ૪૨ | સરકારી કન્યા છાત્રાલય, મુળચંદ રોડ, માનવ મંદીર પાસે, તા.વઢવાણ, જિ. સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧ | સરકારી | ૫૦ |
| ૪૩ | સરકારી કુમાર છાત્રાલય, સદગુરૂકૃપા, શીવ આશિષ સોસાયટી, બસ સ્ટેન્ડ પાછળ, લીંબડી, જિ.સુરેન્દ્રનગર-૩૬૩૪૨૧ | ભાડાનું | ૫૦ |
| ૪૪ | રાજકોટ | મહાત્મા ગાંધી કુમાર છાત્રાલય, ન્યારી ફીલ્ટર પ્લાન્ટ પાસે, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૧૦૦૫ | સરકારી | ૩૬૦ |
| ૪૫ | સરકારી કુમાર છાત્રાલય, ન્યારી ફીલ્ટર પ્લાન્ટ પાસે, કાલાવાડ રોડ, રાજકોટ-૩૬૧૦૦૫ | સરકારી | ૫૦ |
| ૪૬ | સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), મ.ગાં.છા.ના મકાનમાં, કાલાવડ રોડ, રાજકોટ-૩૬૧૦૦૫ | સરકારી | ૫૦ |
| ૪૭ | ર્ડો.બી.આર.આંબેડકર કન્યા છાત્રાલય, કાલાવડ રોડ, કોસ્મો મેકસ સીનેમા સામે, રાજકોટ-૩૬૧૦૦૫ | સરકારી | ૬૫ |
| ૪૮ | સરકારી કન્યા છાત્રાલય (જિલ્લા કક્ષાનું) વિનોદ, કરણપરા-૨, બસ સ્ટેન્ડ પાછળ, રાજકોટ-૩૬૦૦૦૧ | ભાડાનું | ૫૦ |
| ૪૯ | સરકારી કુમાર છાત્રાલય (કુકાવાવથી સ્થળફેર) તાલુકા પંચાયત ગોંડલના મકાનમાં, ગોંડલ-૩૬૦૩૧૧ | સરકારી તા.પં. | ૫૦ |
| ૫૦ | સરકારી કન્યા છાત્રાલય (પડધરીથી સ્થળફેર) સ્ટેશન ચોક, કમરીબાઇ હાઇસ્કુલ નજીક, તા.જેતપુર, જિ.રાજકોટ-૩૬૦૩૭૦ | ભાડાનું | ૫૦ |
| ૫૧ | મોરબી | સરકારી કુમાર છાત્રાલય, શોભેશ્રવર રોડ, માળીયા નેશનલ હાઇવે વિકાસ વિધાલયની બાજુમાં, મોરબી, જિ.રાજકોટ-૩૬૩૬૪૨ | સરકારી | ૧૦૦ |
| ૫૨ | જામનગર | સરકારી કુમાર છાત્રાલય, સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, ગાંધી ઉદ્યોગ, જામનગર-૩૬૧૦૦૬ | સરકારી | ૧૦૦ |
| ૫૩ | સરકારી કન્યા છાત્રાલય, સાધના કોલોની સામે, રણજીત સાગર રોડ, ગાંધી ઉદ્યોગ, જામનગર-૩૬૧૦૦૬ | ભાડાનું | ૫૦ |
| ૫૪ | ભાવનગર | સરકારી કુમાર છાત્રાલય, જવેલર્સ સર્કલ શહેર ફરતી સડક, કાળીયાબીડ રોડ, સ્ટલીંગ હોસ્પીટલ બાજુમાં, ભાવનગર-૩૬૪૦૦૧ | સરકારી | ૨૩૫ |
| ૫૫ | સરકારી કુમાર છાત્રાલય (પી.જી.), સરદાર પટેલ સોસાયટી, જવેલર્સ સર્કલ પાસે, પ્લોટ નં.૨, ભાવનગર-૩૬૪૦૦૨ | ભાડાનું રૂ. ૩૫,૫૦૦/- | ૫૦ |
| ૫૬ | સરકારી કન્યા છાત્રાલય, મેઘાણી સર્કલ પાસે, રબર ફેકટરી રોડ, સ્વ.ભાંણીતા સોલંકી કન્યા છાત્રાલયના મકાનમાં, ભાવનગર-૩૬૪૦૦૩ | ભાડાનું | ૫૦ |
| ૫૭ | સરકારી કુમાર છાત્રાલય, સ્વામી નારાયણ સંસ્કાર કેન્દ્ર, રતનવાવનું પાટીયુ, પાલીતાણા રોડ, ગારીયાધાર-૩૬૪૪૭૦ | ભાડાનું | ૫૦ |
| ૫૮ | સરકારી કન્યા છાત્રાલય, મેઘ ધનુષ્ય એપાર્ટમેન્ટ, બંદર રોડ, મહુવા, બ્લોક નં. ૩૦૧ થી ૩૦૫, જિ.ભાવનગર | ભાડાનું | ૫૦ |
| ૫૯ | જુનાગઢ | ર્ડો. આંબેડકર કુમાર છાત્રાલય, ત્રીપલ ગેઇટ, કેવડાવાડી રેલ્વે સ્ટેશન પાસે, જિ. જુનાગઢ-૩૬૫૦૦૧ | સરકારી | ૧૦૦ |
| ૬૦ | સરકારી કન્યા છાત્રાલય, શશીકુંજ રોડ, કર્મયોગ એપાર્ટ. સામે, સરદાર બાગ પાછળ, જુનાગઢ-૩૬૨૦૦૧ | સરકારી | ૧૭૦ |
| ૬૧ | સરકારી કુમાર છાત્રાલય, એરોડામ રોડ, કેશોદ, જિ.જુનાગઢ-૩૬૨૨૨૦ | સરકારી | ૬૫ |
| ૬૨ | અમરેલી | સરકારી કુમાર છાત્રાલય, સાવરકુંડલા રોડ, રેલ્વે ક્રોસીંગ પાસે, અમરેલી-૩૬૫૬૦૧ | સરકારી | ૮૫ |
| ૬૩ | સરકારી કન્યા છાત્રાલય, શ્રી રામકૃપા, નાગનાથ મંદીર પાછળ, એલ.આઇ.સી. ઓફીસની સામે, અમરેલી-૩૬૫૬૦૧ | ભાડાનું | ૭૫ |
| ૬૪ | સરકારી કન્યા છાત્રાલય, શ્રી સાવરકુંડલા તાલુકા ભગીની સેવા મંડળ, સાવરકુંડલા, જિ.અમરેલી-૩૬૪૫૧૫ | ભાડાનું | ૫૦ |
| ૬૫ | સરકારી કન્યા છાત્રાલય, બગસરા પ્લોટ નં.૫૧, ચામુંડા કૃપા, મારૂતિનગર, બગસરા-૩૬૫૪૪૦ | ભાડાનું રૂ. ૭૮૭૯/- | ૫૦ |
| ૬૬ | કચ્છ | સરકારી કન્યા છાત્રાલય, ઘનશ્યામ નગર, ઘાસવડી પાસે, ભુજ. મ્યુઝિયમ રોડ, ભુજ-૩૭૦૦૦૧ | સરકારી | ૫૦ |
| ૬૭ | સરકારી કુમાર છાત્રાલય, મેધપર બોરીચી, શિવધારા નગર, આદિપુર વોર્ડ નં.૨/બી, પ્લોટ ૪૦૪, આદીપુર, જિ.કચ્છ-ભુજ-૩૭૦૨૦૫ | ભાડાનું | ૫૦ |
| ૬૮ | સરકારી કુમાર છાત્રાલય, ગણેશનગર કોમર્સ કોલેજ પાછળ, હીલ ગાર્ડન પાસે, ભુજ-૩૭૦૦૦૧ | સરકારી | ૬૦ |
| ૬૯ | સરકારી કુમાર છાત્રાલય, તા.પં.કચેરી સામે, સ્ટેશન રોડ, નલીયા, તા.અબડાસા, જિ.કચ્છ-૩૭૦૬૫૫ | સરકારી તા.પં. | ૭૦ |
| ૭૦ | સરકારી કુમાર છાત્રાલય, જુના બંદર રોડ, પોર્ટ કોલોનીની બાજુમાં, તા.મુન્દ્રા, જિ.કચ્છ | સરકારી તા.પં. | ૭૦ |
| ૭૧ | સરકારી કુમાર છાત્રાલય, શેઠ કે.વી. હાઇસ્કુલ સામે, માતાના મઢરોડ હાઇવે, નખત્રાણા લખપત હાઇવે, જિ.કચ્છ | સરકારી જીએમડીસી | ૫૦ |
| ૭૨ | સરકારી કુમાર છાત્રાલય, લાઇઝા રોડ, ભીમાણી ખાલી ગ્રામોધોગ સંઘ, ભાટીઆ બાલાશ્રમ, ટોપરાણી સંકુલ માંડવી (કચ્છ), માંડવી જિ.કચ્છ | ભાડાનું | ૫૦ |
| ૭૩ | પોરબંદર | સરકારી કન્યા છાત્રાલય, પોરબંદર વણકર જ્ઞાતિ સમાજ બિલ્ડીંગ એરોફામ, શ્રીરામ પેટ્રોલપંપની બાજુમાં, પોરબંદર-૩૬૦૫૭૭ | ભાડાનું | ૫૦ |
|