ડૉ.આંબેડકર સરકારી કન્યા છાત્રાલય, રાજકોટ ખાતે કલર તેમજ પ્લમ્બીંગ કામ, બાથરૂમના મરામત, કબાટના રીપેરીંગ, ખુલ્લી જગ્યામાં ડોમના બાંધકામ, પેવર બ્લોક ફીટીંગ જેવી સિવિલ કામગીરી તેમજ તમામ વાયરીંગ, નવા પંખા - ટ્યુબ લાઈટ ફીટીંગ અને મુખ્ય સ્ટ્રીટલાઈટના વિદ્યુત્તીકરણની કામગીરી માટેના ખર્ચ અંદાજોની વહીવટી મંજૂરી આપવા બાબત
ઠરાવ ક્રમાંક : SJED/MSM/e-file/17/2026/1619/G