પાત્રતાના માપદંડો | 
    - માન્યતા ધરાવતા ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલયો ચલાવતા હોવા જોઇએ.
     |  
  સહાયનું ધોરણ | 
    - છોકરાઓ       માટેના       છાત્રાલયના       બાંધકામ       માટે કુલ       ખર્ચના       ૭૫ % અને વધુમાં       વધુ ર. ૪.૦૦ લાખ
  - છોકરીઓ માટેના છાત્રાલયના બાંધકામ માટે કુલ ખર્ચના ૯૦ % અને વધુમાં વધુ રૂ. ૪.૦૦ લાખ
  - સંસ્થા મકાન બાંધકામ માટે સ્વમેળે લોન મેળવે તો લોન પર ૪% લેખે વધુમાં વધુ ૨.૫૦ લાખની સબસીડી ચુકવાની જોગવાઇ થયેલ છે.
     |  
  નાણાંકીય જોગવાઇ (રૂ. લાખમાં) | 
     | જાતિ |  ૨૦૧૮-૧૯ ની જોગવાઇ |  ફાળવેલ ગ્રાન્ટ |  થયેલ ખર્ચ |     | સા.શૈ.પ.વ. |  ૧૮.૦૦ |  ૦.૦૦ |  ૦.૦૦ |     | વિચરતી- વિમુકત |  ૦.૨૫ |  ૦ |  ૦ |        |  
  સિદ્ધિ | 
     | જાતિ |  સિધ્ધિ |     | સા.શૈ.પ.વ. |  - |     | વિચરતી- વિમુકત |  - |        |  
  |   |