સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી | ૧ | આગ્રી | ૨ | આહીર, આયર-બોરીચા, આહિર સોરઠીયા, આહિર મચ્છોયા, આહિર પંચોળી, આહિર નઘેરા, આહિર વણાર, આહિર બોરીચા, આહિર વાગડીયા, આહિર ભંગુર, આહિર હરકટ, આહિર કાંબળીયા, આહિર મોલ, આહિર પરાથરીયા. | ર-અ. | યાદવ | ૩ | બારોટ, વહીવંચા, ચારણ-ગઢવી | ૪ | બાફણ (મુસ્લિમ) | ૫ | (બાવચા) હવે અનુસુચિત જનજાતિમાં સમાવેશ કરાયેલ છે | ૬ | બાવરી અથવા બાઓરી | ૭ | બાવા, અતીત બાવા, ગૌસ્વામી, વૈરાગી-બાવા, ગોસાઇ, દશનામ ગોસ્વામી, રામાનંદી બાવા/ રામાનંદી સાધુ, પુરી, ભારતી, કાપડી, કાપડીયા, નાથબાવા, ભરથરી, માર્ગી, ગંગાજલીઆ, દશનામી બાવા, ગિરી. | ૮ | ભાલીઆ | ૯ | ભામટા, પરદેશી ભામટા | ૧૦ | ભરવાડ, મોટાભાઇ ભરવાડ, નાનાભાઇ ભરવાડ | ૧૦-અ. | કબારી, બારીયા મોટાભાઇ, ચોસલા, જનપદા (જયાં તેઓ આદિવાસી ન હોય) | ૧૧ | (ભીલ) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે | ૧૨ | ભોઇ, ભોઇરાજ, ઢીમર, ઝીંગાભોઇ, કેવટ ભોઇ, ભાનારા ભોઇ, મછિન્દ્રભોઇ, પાલેવાર ભોઇ, કિરાતભોઇ, કહાર ભોઇ, પરદેશીભોઇ, શ્રીમાળી ભોઇ. | ૧૩ | ચારણ ગઢવી | ૧૩-અ. | ભાટ | ૧૪ | છારા, આડોડીયા સાંસી, આડોડીયા, સાંસી | ૧૫ | ચુનારા | ૧૬ | ચુંવાળીયા કોળી | ૧૭ | ડબગર | ૧૮ | દિવેચા કોળી | ૧૯ | ડફેર (હિન્દુ અને મુસ્લિમ) | ૨૦ | ધોબી | ૨૧ | ફકીર (મુસ્લિમ) | ૨૨ | ગધઇ (મુસ્લિમ) | ૨૩ | ગાડલીઆ અથવા ગાડી લુહારીઆ | ર૩-અ. | લુહારીયા/લુવારીયા | ૨૪ | ગળીઆરા (મુસ્લિમ) | ૨૫ | ધાંચી (મુસ્લિમ) | રપ-અ. | તેલી, મોઢ ધાંચી | ૨૬ | ધેડીયા કોળી | ૨૭ | ગોલા-રાણા | ૨૮ | હિંગોરા (મુસ્લિમ) | ર૮-અ. | હિંગોરા (હિન્દુ) | ૨૯ | જુલાયા, ગરાણા, તરીયા અને તરી (બધા મુસ્લિમ) | ર૯-અ. | જિલાયા (મુસ્લિમ) | ર૯-બ. | તરીયા, તાઇ, તરીયા-તાઇ, તુરીયા (બધા મુસ્લિમ) | ૩૦ | જત (મુસ્લિમ) | ૩૧ | કૈકાડી | ૩૨ | કાંબડીઆ ભગત | ૩૩ | કાંગસીઆ | ૩૪ | ખાટકી અથવા કસાઇ, ચામડીયા ખાટકી, હાલારી ખાટકી (બધા મુસ્લિમ) | ૩૫ | ખટીક | ૩૬ | ખાંટ, ખાંટ ક્ષત્રિય, ખાંટ રાજપૂત | ૩૭ | ખારવા-ભાડેલા | ૩૮ | ખ્રિસ્તી, ગુજરાતી ક્રિશ્ચયન, (ફકત અનુસૂચિત જાતિમાંથી ધર્મ પરિવર્તન કરનાર) | ૩૯ | કોળી, ઇડરીયા કોળી, ખારવા કોળી, રાઠવા કોળી, બારીયા કોળી, ઢેબરીયા કોળી. | ૩૯-અ. | કોળી મલ્હાર, કોળી મહાદેવ અથવા ડોંગર કોલી (જયાં આદિવાસી ન હોય) | ૪૦ | લબાના, મહેરાવત, ગોટી, હડકશી, ઝોડ, ઢીંગા, પેલ્યા, શાતબે, બામણ | ૪૧ | લોધા | ૪૨ | મીર, ઢાઢી, મિરાસી, લંધા (બધા મુસ્લિમ) | ૪૩ | માછી (હિન્દુ) ખારવા, ખલાસ, ઢીંમર, ઢીવર, મિતના, ટંડેલ, માંગેલા, ખલાસી, સારંગ, કહાર. | ૪૪ | મદારી, નાથ, ભરથરી | ૪૫ | માજોઠી કુંભાર,માજોઠી, કુંભાર, દરબાન અથવા દરબાન માજોઠી (બધા મુસ્લિમ) | ૪૬ | મકરાણી (મુસ્લિમ) | ૪૭ | મતવા અથવા મતવા કુરેશી (મુસ્લિમ) ગવલી (હિન્દુ) | ૪૮ | મે., મેતા | ૪૯ | મેણા (ભીલ) | ૫૦ | મેર | ૫૧ | મિયાણા (મુસ્લિમ) | ૫૧ અ. | મિઆણા, મિયાણા (હિન્દુ) | ૫૨ | મોચી, જણસાલી, સિવણીયા, મ્યાનંગર ,જિનગર ,દસાણીઆ, ચામડીયા, ભરતભરા, ચાંદલીયા સોનારી, આરીભરતભરા (ડાંગ જિલ્લો અને વલસાડ જિલ્લાના ઉંમરગામ તાલુકા સિવાય) | ૫૩ | નટ, બજાણીયા, બાજીગર, નટડા | ૫૪ | ઓડ | ૫૫ | (પઢાર) હવે અનુસુચિત જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે | ૫૬ | પદમશાલી-પટ્ટુશાલી | ૫૭ | પિંજારા, ધાંચી-પિંજારા, મન્સુરી-પિંજારા (બધા મુસ્લિમ) | પ૭-અ. | મનસારી (મુસ્લિમ) | ૫૮ | રબારી, ભોપા, કોડીઆતર, સોરઠીયા રબારી, ચંપ્યા | પ૮-અ. | ચારલીયા, ચરમટા, લુણી, કુશાર, ટાંક, મુચ્છલ, કડીયા કુંભાર (જયાં તેઓઆદિવાસી ન હોય) | ૫૯ | રાઠોડીયા | ૬૦ | રાવળ, જતી અથવા રાવળયોગી, જાગરીયા | ૬૦-અ. | પડાત, રાવર, રાવલીયા | ૬૧ | સલાટ (સોમપુરા સલાટ સિવાયના) સલાટ ધેરા | ૬૨ | સંધી (મુસ્લિમ) | ૬૨ અ. | સંધી (હિન્દુ) | ૬૩ | સરાણીયા | ૬૪ | સરગરા | ૬૫ | શ્રવણ, સરવણ | ૬૬ | શિકલીગર | ૬૭ | સિદી્ | ૬૮ | સિપાઇ, પટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ) | ૬૯ | તળપદા કોળી/ તરબદા કોળી | ૭૦ | તનકર | ૭૧ | તરગાળા, ભવૈયા, નાયક, ભોજક | ૭૨ | ઠાકરડા, ઠાકોર, પાટણવાડીયા, ધારાળા, બારૈયા, બારીયા, પગી | ૭ર-અ | પાલનવાડીઆ | ૭૩ | ઠેબા (મુસ્લિમ) | ૭૪ | વાદી | ૭૪-અ. | જોગીવાદી | ૭૫ | હરીજન વણકર અને ચમારના વહીવંચા ચારણ-ગઢવી | ૭૬ | વાળંદ, નાયી અને બાબર (હિન્દુ), હજામ (હિન્દુ તથા મુસ્લિમ), ખલીફા (મુસ્લિમ) | ૭૬-અ. | વાલે (હિન્દુ) | ૭૭ | વણકર-સાધુ | ૭૮ | વાંસફોડા, વાંસફોડીઆ અથવા વાંઝા | ૭૮-અ. | વાંઝા (મૂળ સૌરાષ્ટ્રના વતની હોય) | ૭૯ | વણજારા, શિનાગવાળા અને કાંગસીવાલા (હિન્દુ) અને ફકત ડાંગ જિલ્લાના વણજારા (મુસ્લિમ) | ૭૯-અ. | વણઝારા, ચારણ વણઝારા, મથુરા વણઝારા, મારૂ વણઝારા, ભગોરાવણઝારા, બાગોરા વણઝારા, કાંગસીયા વણઝારા, બામણીયા વણઝારા, લાડોનીયા વણઝારા, લદણિયા વણઝારા, ગવારિયા, ગાવરીયા અથવા ગાવલીયા રોહિદાસ વણઝારા, ગાવલીયા, રોહિદાસ વણઝારા | ૮૦ | વાઘરી, દાતણીયા વાઘરી, વેડુવાઘરી, તળપદા વાઘરી, ગામચિયા વાઘરી, ગોદડીયા વાઘરી, ચીભડીયા વાઘરી, મારવાડા અથવા મારવાડા વાઘરી, દેવીપૂજક | ૮૦-અ. | વાઘરી ગમીચો, વાઘરી ધામેચા, વેડવા ચુરાલીયા, જખુડીયા, દેવીપૂજક (જયાં તેઓ અનુસૂચિત જનજાતિના ન હોય) | ૮૦-બ. | વેડવા વાઘરી/વેળવા વાઘરી, દેવીપૂજક | ૮૧ | વાઘેર (હિન્દુ અને મુસ્લિમ) | ૮૨ | વાંઢારા | ૮૩ | આરબ | ૮૪ | ભાંડ | ૮૫ | બુરૂડ | ૮૬ | ચક્રવદયા દસાર | ૮૭ | ચૌધરી/હિન્દુ આંજણા ચૌધરી (જયાં તેઓ આદિવાસી ન હોય) આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર | ૮૮ | ચામઠા | ૮૯ | ડકાલેરૂ | ૯૦ | દેપાળા | ૯૧ | ધંટીયા | ૯૨ | ધાંચા | ૯૩ | ગલકન્દ્રા | ૯૪ | ગવલી (તા.૪/૨/૨૦૦૯ ના ઠરાવથી રદ કરેલ છે.) | ૯૫ | હાટી | ૯૬ | જાચક | ૯૭ | કલહોડીયા | ૯૮ | કોટવાળ | ૯૯ | કુંભાર, કુંભાર (બીયાર, કદરા પટેલ, લાઠીયા, પોટમેકર, પ્રજાપતિ, વરીયા, વરીઆ) સોરઠીયા કુંભાર, ગુર્જર કુંભાર, વાટલીયા કુંભાર, પ્રજાપતિ, સોરઠીયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, વાટલીયા પ્રજાપતિ, ગુજ્જર ક્ષત્રીય કડીયા, કડીયા કુંભાર, ક્ષત્રીય કડીયા, કડીયા. | ૧૦૦ | ખરક | ૧૦૧ | ખવાસ, સોરઠીયા રજપૂત | ૧૦૨ | કારડીયા-નાડોદા, કારડીયા, નાડોદા, ભાથી રાજપૂત, કારડિયા રાજપૂત, નાડોદા રાજપૂત | ૧૦૩ | ખસિયા | ૧૦૪ | મિસ્ત્રી, ગુજર મિસ્ત્રી રાઠોડ, મિસ્ત્રી સુથાર, સુથાર, સુતાર, સુથાર ગુર્જર, ગજ્જર સુથાર, ગુર્જર, મિસ્ત્રી સુતાર, લુહાર, પંચાલ, કડીયા, સુથાર. | ૧૦૫ | મુંડા | ૧૦૬ | માધવીયા | ૧૦૭ | માળી/માળી રામી, મારવાડી માળી | ૧૦૮ | મૈયા/મહીયા | ૧૦૯ | પાલવાડીયા | ૧૧૦ | પઢારીયા | ૧૧૧ | પખાલી | ૧૧૨ | સંધેડા | ૧૧૩ | શીંગદવ અથવા શીંગડીયા | ૧૧૪ | સોચી | ૧૧૫ | સુમરા (મુસ્લિમ) | ૧૧૬ | સગર | ૧૧૭ | સથવારા, સતવારા, કડીયા-સથવારા, કડીયા સતવારા, દલવાડી અથવા કડીયા | ૧૧૮ | ઠાકુર (બિન રાજપૂત) | ૧૧૯ | ટીમાલી | ૧૨૦ | તરક (મુસ્લિમ) | ૧૨૧ | વજીર | ૧૨૨ | કાઠી | ૧૨૩ | લખારા, લખવારા, લક્ષકાર | ૧૨૪ | કલાલ (મુસ્લિમ) | ૧૨૫ | જાગરી | ૧૨૬ | જોગી | ૧૨૭ | ભવૈયા (મુસ્લિમ) | ૧૨૮ | નિઝામા (હિન્દુ) | ૧૨૯ | ગડરીયા | ૧૩૦ | કમાલિયા-પુજારા | ૧૩૧ | ગારી | ૧૩૨ | સોરઠી | ૧૩૩ | કામળી | ૧૩૪ | તંબોળી | ૧૩૫ | ગરવી | ૧૩૬ | ગુરવ | ૧૩૭ | કલાલ (હિન્દુ) | ૧૩૮ | સંધાર (હિન્દુ) | ૧૩૯ | નગારચી | ૧૪૦ | કાયસ્થ (પંચશ્રી ધ્વારા સર્વે કરાયેલ) | ૧૪૧ | ગાંધર્વ(હિન્દુ) | ૧૪૨ | દરજી | ૧૪૩ | ભંડારી | ૧૪૪ | કાઠી રાજગોર, આહિરના ગોર એટલે પરજિયા રાજગોર | ૧૪૫ | કુરુહીન શેટ્ટી | ૧૪૬ | હજુરી (રાજપૂત) | | નોંધ :- આ યાદી માત્ર સામાન્ય જાણકારી માટે છે. સા.શૈ.પ.વ.ની જાતિઓ બાબતે વખતો વખતના સરકારશ્રીના હુકમો આખરી અને માન્ય ગણાશે. | નોંધ :- - ક્રમાંકઃ ૧ થી ૮૨ ની જ્ઞાતિ/જાતિઓનો સમાવેશ બક્ષીપંચની ભલામણ અન્વયે તારીખઃ ૧/૪/૭૮ ના ઠરાવ ક્રમાંકઃ બીસીઆર-૧૦૭૯-૧૩૭૩૪-હ થી કરાયેલ છે.
- ક્રમાંકઃ ૮૩ થી ૧૨૧ પરની જ્ઞાતિ/જાતિઓનો સમાવેશ સરકારશ્રીના સમાજ કલ્યાણ વિભાગના તા. ૨૫/૭/૯૪ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૪-૧૪૧૧-અ થી કરાયેલ છે.
- ક્રમાંકઃ ૧૨૨ થી ૧૨૫ પરની જ્ઞાતિઓ/જાતિઓનો સમાવેશ સરકારશ્રીના સમાજ કલ્યાણ વિભાગના તા. ૧૯/૧૨/૯૫ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૫-સીએમ- ૧૪૧-અ થી કરાયેલ છે.
- ક્રમાંકઃ ૧૨૬ થી ૧૨૭ પરની જ્ઞાતિઓ/જાતિઓનો સમાવેશ સરકારશ્રીના સમાજ કલ્યાણ વિભાગના તા. ૧૦/૯/૯૬ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૫-ખા- ૧૦૭-અ થી કરાયેલ છે.
- ક્રમાંકઃ પ, ૧૧ અને ૫૫ ની જ્ઞાતિઓ/જાતિઓનો સમાવેશ અનુસૂચિત જનજાતિ તરીકે કરાયેલ હોઇ તે જ્ઞાતિઓ /જાતિઓને આ યાદીમાંથી સરકારશ્રીના તા. ૧૨/૬/૭૯ ના ઠરાવ ક્રમાંકઃ બકર-૧૦૭૯-૧૭૦૮૨- હ થી રદ્દ કરાયેલ છે.
- ક્રમાંકઃ ૧૨૮, ૧૨૯ અને ૧૩૦ પરની જાતિઓનો સમાવેશ સરકારશ્રીના તારીખ ૧/૧૨/૨૦૦૦ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૯૮-મુમ – ૧૨૮ –અ થી કરાયેલ છે.
- ક્રમાંકઃ ૧૩૧ ની જ્ઞાતિનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૩/૨/૨૦૦૧ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૨૦૦૦-ખા.૧૨૯-અ થી કરેલ છે.
- ક્રમાંકઃ ૧૩૨ ની જ્ઞાતિનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૩/૨/૨૦૦૧ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૨૦૦૦-ખા.૧૫૨-અ થી કરેલ છે.
- ક્રમાંકઃ ૧૩૩ અને ૧૩૪ ની જ્ઞાતિઓનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨/૬/૨૦૦૩ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૦૨-મુમ-૩૪-અ થી કરેલ છે.
- ક્રમાંકઃ ૫૨ પરની ‘મોચી‘ જ્ઞાતિને સરકારશ્રીના તા. ૨૭/૫/૨૦૦૩ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૦૩-૧૩૯- અથી પુનઃ સમાવેશ કરેલ છે.
- ક્રમાંકઃ ૧૩૫ થી ૧૩૭ ની જ્ઞાતિઓનો સમાવેશ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૧/૨/૨૦૦૫ ના ઠરાવ ક્રમાંકઃ સશપ-૧૧૦૫-મુમ-૪-અ થી કરેલ છે.
- ક્રમાંકઃ ૧૩૮ થી ૧૪૪ સુધીની જાતિઓ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૯/૫/૨૦૦૭ ના ઠરાવ ક્રમાંકઃ સશપ- ૧૧૦૫-મુમ-૧૯-અ થી સમાવેશ કરેલ છે.
- ક્રમાંકઃ ૧૪૫ ઉપરની જાતિ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૨૯/૨/૨૦૦૮ ના ઠરાવ ક્રમાંકઃ સશપ- ૧૧૨૦૦૨-મુમ-૩૪-અ થી સમાવેશ કરેલ છે.
- ક્રમાંકઃ ૯૪ ઉપરની જાતિ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તા. ૪/૨/૨૦૦૯ ના ઠરાવ ક્રમાંકઃ સશપ- ૧૧૯૪-૧૪૧૧-અ થી રદ્દ કરેલ છે.
- ક્રમાંક: ૧૪૬ ઉપરની જાતિ સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તા.૧/૨/૨૦૧૨ના ઠરાવ ક્રમાંક : સશપ-૧૧૨૦૧૧-૫૦૮૮૦૬-અ થી સમાવેશ કરેલ છે.
|