ડેટા ટેબલ સામાજિક અને શૈક્ષણિક રીતે વિચરતી જાતિઓની યાદી ગુજરાત રાજ્યમાં વિચરતી જાતિઓની યાદી | ક્રમ | જાતિનુ નામ | સા.શૈ.પ.વ.નો ક્રમાંક | ૧ | બજાણિયા | ૫૩ | ૨ | ભાંડ | ૮૪ | ૩ | ગારુડી | (એસ.સી) | ૪ | કાઠોડી | (એસ.ટી) | ૫ | નાથ | ૭ | ૬ | કોટવાળિયા | (એસ.ટી) | ૭ | તુરી | (એસ.સી) | ૮ | વિટોળીયા | (એસ.ટી) | ૯ | વાદી | ૭૪ | ૧૦ | વાંસફોડા | ૭૮ | ૧૧ | બાવા-વૈરાગી | ૭ | ૧૨ | ભવૈયા | ૭૧ | ૧૩ | ગરો | (એસ.સી) | ૧૪ | મારવાડા-વાઘરી | ૮૦ | ૧૫ | ઓડ | ૫૪ | ૧૬ | પારઘી | (એસ.ટી) | ૧૭ | રાવળીયા | ૬૦ | ૧૮ | શિકલીગર | ૬૬ | ૧૯ | સરાણિયા | ૬૩ | ૨૦ | વણઝારા (શિનાંગવાળા અને કાંગસીવાળા) | ૭૯ | ૨૧ | જોગી | ૧૨૬ | ૨૨ | ભોપા | ૫૮ | ૨૩ | ગાડલિયા | ૨૩ | ૨૪ | કાંગસિયા | ૩૩ | ૨૫ | ઘાંટિયા | ૯૧ | ૨૬ | ચામઠા | ૮૮ | ૨૭ | ચારણ-ગઢવી / ફક્ત વડોદરા દેશના | ૧૩ | ૨૮ | સલાટ ઘેરા | ૬૧ | |