| સા.શૈ.પ.વ. વર્ગ પૈકીની લઘુમતિ જાતિઓની યાદી | | ક્રમ | જાતિનુ નામ | સા.શૈ.પ.વ.નો ક્રમાંક | | ૧ | બાફણ | ૪ | | ૨ | ડફેર | ૧૯ | | ૩ | ફકીર | ૨૧ | | ૪ | ગધઈ | ૨૨ | | ૫ | ગળિયારા | ૨૪ | | ૬ | ઘાંચી | ૨૫ | | ૭ | હિંગોરા | ૨૮ | | ૮ | જુલાયા, ગરાણા ,તરીયા અને તરી જિલાયા, તરીયા-તાઈ | ૨૯ | | ૯ | જત | ૩૦ | | ૧૦ | ખાટકી અથવા કસાઈ, ચામડીયા ખાટકી, હાલારી ખાટકી | ૩૪ | | ૧૧ | ખ્રિસ્તી,ગુજરાતી ક્રિશ્ર્ચિયન | ૩૮ | | ૧૨ | મીર,ઢાઢી,મીરાસી, લંઘા | ૪૨ | | ૧૩ | માજોઠીકુંભાર,દરબાન અથવા દરબાન માજોઠી | ૪૫ | | ૧૪ | મકરાણી | ૪૬ | | ૧૫ | મતવા અથવા મતવા કુરેશી | ૪૭ | | ૧૬ | મિયાણા | ૫૧ | | ૧૭ | પિંજારા,ઘાંચી-પિંજારા,મન્સુરીપિંજારા | ૫૭ | | ૧૮ | મન્સારી | ૫૭-અ | | ૧૯ | સંધી | ૬૨ | | ૨૦ | સિદ્દી | ૬૭ | | ૨૧ | સિપાઇ,૫ટણીજમાત, અથવા તુર્ક જમાત | ૬૮ | | ૨૨ | ઠેબા | ૭૩ | | ૨૩ | ખલીફા, હજામ | ૭૬ | | ૨૪ | વણઝારા (ફકત ડાંગ જિલ્લાના) | ૭૯ | | ૨૫ | વાઘેર | ૮૧ | | ૨૬ | આરબ | ૮૩ | | ૨૭ | સુમરા | ૧૧૫ | | ૨૮ | તરક | ૧૨૦ | | ૨૯ | કલાલ | ૧૨૪ | | ૩૦ | ભવૈયા | ૧૨૭ | |