ડેટા ટેબલ સામાજિક અને શૈક્ષણિક રીતે વિમુક્ત જાતિઓની યાદી ગુજરાત રાજ્યમાં વિમુક્ત જાતિઓની યાદી | ક્રમ | જાતિનુ નામ | સા.શૈ.પ.વ.નો ક્રમાંક | ૧ | બાફણ (મુસ્લિમ) | ૨૪ | ૨ | છારા | ૧૪ | ૩ | ડફેર (હિન્દુ-મુસ્લિમ) | ૧૯ | ૪ | હિંગોરા | ૨૮ | ૫ | મે | ૪૮ | ૬ | મિયાણા | ૫૧ | ૭ | સંધિ (મુસ્લિમ) | ૬૨ | ૮ | ઠેબા (મુસ્લિમ) | ૭૩ | ૯ | વાઘેર | ૮૧ | ૧૦ | વાઘરી | ૮૦ | ૧૧ | ચુંવાળીયા કોળી | ૧૬ | ૧૨ | કોળી (માત્ર કચ્છ જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામા) | ૩૯ | |