નિયામકશ્રી(અ.જા.ક) હસ્તકની કલાર્ક (વર્ગ-૩) સંવર્ગની કુલ-૭૭ જગ્યાઓ ૧૧ માસ અથવા સીધી ભરતી/બઢતીથી નિયમિત ઉમેદવાર/ કર્મચારી ઉપલબ્ધ ના થાય એ બે માંથી જે વહેલું હોય ત્યાં સુધી આ જગ્યાઓ પર GeM મારફતે આઉટસોસીંગથી માનવબળ મેળવવા બાબત.ઠરાવ ક્રમાંક: SJED/EOD/e-file/17/2022/2118/J Section